પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૪
પ્રેમાનંદ ભટ્ટ.

૧૧૪ પ્રેમાનંદ ભટ્ટ થયા વાંકા તંત્રીશ કાટિ દેવતા, લીધા વાનરના અવતાર, હેારાણા2; વાંકા વાંકા લક્ષ્મણ કાપીચે, છે ધરાધર ખળભંડાર, હારાણાજી. આ. છ વાંકા વાંકે રઘુપતિ આવિયા,તે યુ.ત્રંબક તરણા સમાન, હારાણાજી; ઘણે વાંકારે મરીચિ મારિયા, કરશુરામનુ ઉતાર્યું ભાન, હારાણાજી. આ. ૮ વાંકા વાંકા સસ તાડ વેધિયા, મા! વાંકા વાનર વાલ, હૈારાણા; વાંકાને બાંધ્યા રે સમુદ્ર રામે,તમે બધા પાણી વ્હેલી પાળ, હારાણા. આ. ૯ વાંકારે અગદ આંઢાં આવિયા, ક્રોધી બળબુધનો ધામ, હારાણાજી; વાંકા વાંકેારે હનુમત દ્વાથિયો, લટકે લગાડયું લંકાગામ, હારાણાજી. આ ૧૦ વાંકું છત્ર તમારૂ છેદી, વાંકાં છે રામજીનાં બાણ, હારાણુાજી; વાંકીમૂ રાણા ન મરાડીએ,નવકીજે પાતાનાં વિખાણુ, હારાણાજી. આ.૧૯ વાંકી વેળારે ડાલુ ક નથી,સા સુખસમે સાથી થાય, હારાણાજી; હતું મૂકીને આપો જાનકી, નમેા જઇ રામજીને પાય, હારાણાજી, આ.૧૨ વલણ. પાય લાગો શ્રી રામજીને, આવ્યુ મૃત્યુ પાછું ાયરે; વચન સુણી સતિ નારનુ, શુ ખેલ્યા રાવણુ રાયરે કડવું ૮ મુ-રાગ વસત. ૧૩ ક્યમ નમું હું નર વાનરને, લાજે મેધાડ’બર છત્ર; મદેવ દાનવજા કિન્નર જીત્યા, શુ* કરશે નર વાનર, યમ, ૧ પાલક પાક નિપાવે મારે, પવન હારે ઠાર; ૮૧ આલા ગણપતિ લઈ ચાલે, રવિ ચંદ્ર દીવીદાર, યમ, ૨ ખારે મૈત્ર હારે ઘર પાણી, સ્તવે મંત્રી ચાર; નારદ સરસ્વતી નાચે નટવર, જેર કાધા સ’સાર. યમ, ૩ છડીદાર જમ રાજા પાતે, વિધિ ભણે આશિર્વચન; વાર તિથિ બૃહસ્પતિ કહી જાએ, કુબેર સાચવે ધન યમ. ૪ કેંદ્ર સમુદ્ર મહાદ્ર વશ કીધા, ત્રિભુવન મારૂ નામ; કુંભકર્ણ સરખા બાંધવ મારે, કેણુ માત્ર લક્ષ્મણ રામ, યમ. પ એમ કહીરાણી સમજાવી, રાયે વધાર્યે વિરાધ, ઘણા યાદ પડયા રણમાંd, થયું દાણુ યુ, મ,