પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૫
રણયજ્ઞ..

રણયજ્ઞ. પાંચ કોટી ભત્રીમુઆ, અદ્ભુ પુત્ર પામ્યા મહું; પૃદ્ધે રાવણને ચિંતા થઇ, જઈ જગાડુ કુંભકર્યું. ક્યમ છે વલણ. કુંભકર્ણને રાવણ જગાડવાને, દોડયા રાક્ષસ અનેક; વિનવે અંતે, રાખવા દુષ્ટજ ટક કડવું ૯ સુ-રાગ કાલે, ૧૧૫ ' º જાગે। ભાઇ ભીડ પડી છે, કરે વિનતિ રાવણરાય; નર્વાનરે લંકા ઘેરા, તુને નિદ્રા યમ સહાય. જા થત સેવક તેડાવ્યા રાયે, કધુ જગાડે કુંભકર્ણ; લક્ષ જોધા વળગી ઢ ઢાળે, જાણે શુ પામ્યા મર્ણ, જા જળ છાંટે નવ જાગે કેદ્દા, તાપણાં કીધાં ફેર; રૂદે ઉપર શીલા પડ મૂકાં, કાનમાં ફૂંકે મદનભેર, ૦ કપાળ ઉપર દુઃભી થાજે, રાષ્ટ્રાઇ તફેરી ટાલ; ૨ 3 મ કા મેધ સ્વરે સાદ કરે પણુ, રાણા ન આપે એસ. જા * સુઠ મરી નાસિકામાં ફ્રૂંકમાં, અજા ચલાવ્યાં નાસામાંય ; પાછે શ્વાસ મૂકે નિદ્રામાંહે, અજા મીઢ ઉડયાં નય. જાવ રૂદયા ઉપર અશ્વદોડાવ્યા, વઢાવ્યા મહિંષ માતંગ ; કુંભકર્ણ સૂતા નવ જાગે, સાણસે નાના ઔષધ એંજન કીધાં, પછાડયા પણ અધોરીની ઉંધ ન ઉડે, કીધે વળી નાસિકા મોઢું સર્પ ચલાવ્યા,વાયુ અંધાવ્યા લંકા રાય, ત્રાડાન્યુ' ગ, ૧૦ ઉચળી વાર એ ચાર; ઘુંટણિયાંને પ્રહાર, જા ' કાળ માંહે સર્પ અકળાયા,તે શ્રવણ મારગે નિસરી જાય. જા૦ વાજ આવ્યે રાવણુ રાજા, ન લાગ્યું એકે ઉપાય; કુંભકર્ણની રાણી આવી, રાયતે લાગી પાય. .’ º t { 19 કº દીધે મારા કથ ન જાગે,મ્મેતે વહાલા શકર ભગવાન; જાગશે સ્વામી મુહુર્ત માત્રમાં, યુક્ત કરાવેા સ'ગીત ગાન. ૦ ૧૦ ભક્ષ ભાજન કરાવી રાખા, હું તે કરશે સાના અહાર; રાવણે મધુ માંસ અાવ્યાં, અન્નતા કીધા અંબર, જા૦ ૧૧