પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૬
પ્રેમાનંદ ભટ્ટ.

પ્રેમાનદ ભટ્ટ અપસરા પાસે નૃત્ય કરાવે, ગાન તાન વાજે વાછત્ર; કુંભકર્ણ ડાયે। જ્યમ મણિધર, સાંભળતાં ગાવિંદ ચેરિત્ર. જા૦ ૧૨ ઉદ્દને સર્વે અન્ન આરેાગ્યાં, પૂછ્યા પછે સમાચાર; મુને કાચી નિદ્રાએ કેમ જગાડયા,શા વાનરના થાય હોકાર, ૯૦ ૧૩ રાવણે વાત કહી વિસ્તારી, જે રીતે દુભાવ્યા શ્રી રામ; અગત્યના કામ માટે ઉઠાડયા, તુ વિના કાણુ કરે સગ્રામ, જા૦ ૧૪ વલણ. સગ્રામ પર શ્રી રામ સગાથે, કપી પમાડો મહુરે; એ વચન સાંભળી વીરનાં, પછે શુ મેલ્યા કુંભકર્યુંરે ૧૫ કડવું ૧૦ સુ-ગ પર. કર ધી કુંભકર્ણ ખેલ્યા, ધુણી પાતાનું શીશ; ઘર ઘાલ્યું ભાઇ ઘેલડા, તે દુભવ્યા શ્રી જગદીશ વીરા, અળિયા સાથે બાથ વીરા; કાં દુખ્યા શ્રી રઘુનાથ વીરા. વીશ હાથ ત્રાક લેતાં તાહરારે, ચાણા કાઢી મૂકયે તુને રાધવજીએ, થયે કૃતઘ્રીલંકાનાથ વીરા. બળિયા સાથે બાથ વીરા; કાં દુખ્યા. સાયર જળ જેણે માંધિયુરે, સભ્યા તારી પુષ્પ સમાન; મેધાડ’બર સેહેજે સ્ટેદિયુ, તાય તુને ન આવી સાન વીરા, અળિયા કાં દુખ્યા. લક્ષ ધરૂણી ધેર તાહ, જેનાં દર્શન ઇચ્છે દેવ; તે સીતાને શું લાવિયારે, થયા હૃ૬ ને ન ગઇ કુટેવ વીરા. અયિા. કાં દુખ્યા. જપ્ત છતી તે' જૅર કી' પણ, ન જીત્યા ક્રોધને કામ; સામ દેશ ઉજ્વળ થયારે, તેય મનરહ્યું તારૂ સામ વીરા. ળિયા. કાં દુખ્યા. ચંદ્ર વિના જેવી જામની`, દીપ વિતા જેમ ધામ; ત્યમ વિભિષણ બાંધવ વિના, દિસે ઉજ્જડ લંકા ગામ વીરા. ખળિયા કાં દુખ્યા. ૧ ૨ . ૫