પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૯
રણયજ્ઞ..

રણયજ્ઞ. કડવું ૧૬ મુ—ચાલ છંદની (ભુજંગી.) મહારાજ લંકાં તણે એમ ભાખે, નથી મહું ચાતું લખ્યા લેખ પાખં; તારે મન હું સુંદરી નાથ ઘેલો, કિધા જ્ઞાન વિચાર મેં સર્વ પેહેલા. ૧ પરિબ્રહ્મ એ રામ આનદકારી, મુને મારવા માનુષી દેહ ધારી; જાણી જોઇને જાનકી તુર્ણ કીધું, ઘેલી નાર મે મહું માંગીને લીધું. ૨ એને પામવા કાઈ સા જોગ સાધે, ખટ દર્શન માં િળ્યા ન લાધ; તપ તીર્થ વ્રત જપ ૧૫ ને, ન આવે રામ વૈરાગ સ્વમ ધ્યાને ૩ ન પામે એને પાર દાનવ દે, અને પામવા શિવ સ્મશાન સેવે; ધર્યુ માનવીરૂપ તે મૂજ માટે, આવી ઊતા રામ સમુદ્ર ચાર્ટ ૪ ધન્ય તાત મારા ધન્ય માત ભારી, મુજ કારણે આવતા શ્રી મેારારી; ધણું' ખાધુ… પીધુ" ઘણા ભાગ કીધા, જતી રાવ રાષ્નાકને દંડ લીધા. ૫ તને નાર દાદરી વાત પૂછું, મારા ભેગવિલાસમાં શું છે એબ્રુ; હવે રાજના સુખથી મન ભાગ્ય, રઘુનાથને હાથ હુ માઁ માગું. હું સુણી કથના મુખની જ્ઞાન વાણી, ઘણુ રીઝ પામી નમી પાય રાણી; ધરી કવચ મહારાજ મહા ટૅપ ધરિયા,બાંધી ખભાથા બહુ ભાણ ભરિયા.૭ ધરી ધનુષ ભાથા ફૂલ ત્રિશુલ ભરિયાં,છત્રીશ હથિયાર મહારાજે ધરિયાં; ઝલકે કુંડલ સેાળ સૂરજ ઈંદુ, પૂજે કુમકુમે નાર લેક્ષાટ બિંદુ- ૮ થાય ધૂપ તે દીપ ત્યાં અગ્ર દાઝે, કપુરે કરે આરતી ઘટ વારે; ચચ્ચે ચંદને કેશરી પુષ્પ માળા, ગાયે મગળ ગીત સાભાગ્યબાળા સતર લાખ પુત્રી પિતા પાસ આવે,લેઇ એવારણાં માતી કરણે વધાવે; આશ છે વૃદ્ધ માત મહિલા, છત્તી રામને રાય આવો વેહેલા. ૧ માયા મહિષ અજા ૠણાબેગ દીધા, લે રૂધીર ચાંદલા કપોળ કીધા મદેાદરી માતને પાય લાગી, રથ ચક્રયા ઈંદ્રજીત આશીશ માગી. ૧૧ અતિકાયને જોઇને મેહી માતા, વખાણે ભલી ભાત ધન ધનવિધાતા; કાણુ યત્નથી આવાં રત્ન ઘડિયાં, હુ રાંકડી માતને પેટ પડિયાં. ૧૨ શ્રી રામ સામે તે સંગ્રામ લેવે, ન જાણું સમાચાર આવશે કવા; કહે પુત્રને માવડી શીખ છાની, સંખે બાપ મારા કરે પાછી પાની, ૧૩ રઘુનાથ સાથે રૂડું યુદ્ધ કરવુ, ધરી દેતુ તેને એક વાર્ ભરવું; પ્રસૂતા તણી શીખ માથે ચઢાવી, ઋતિકાય ખેઠો નિજ રથ આવી. ૧૪ Te