પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૦
પ્રેમાનંદ ભટ્ટ.

પ્રેમાનંદ ભટ્ટ ૧૨૦ વાયુ વેગી તે ખાર તે સાથે જોડયા, કરે ઊડવા ભન આકાશ ઘેાડા; દેખો છાંય પોતા તણી અશ્વ ચમકે, ગળે ફ્રેમ સાંકળ ધુધરમાળ ધમકૅ. ૧૫ જીધે જાય અતિકાય માતંગ મહાલે,જ્યમ અભ્ર ાકાશમાં ચંદ્ર ચાલે; કિધા હામ નિકુંભના ચહું સેવી, થયાં પ્રસન્ન પૂજાથકી ભાત દેવી, ૧૬ રથ આપિયે એક અખીલ માતે, અગ્નિકુંડથી નિકળ્યા અશ્વ સાથે; હથીઆર ખાંધી તેણે રથ ચડિયા, ઈદ્રજીત ચાલ્યેા દેવી પાય પડિયે ૧૭ ઉન્માદ મેદ્યનાથને મત વ્યાપ્યા, પામ્યા રથ અભગ બએ આપ્યા; નવ નીર જે નવ હીમ ગાળે, ન છેદય શસ્ત્ર નવ અગ્નિ ખાળે, ૧૮ પેસે સપ્ત પાતાળ આકાશ ઊડે, ઈંદ્રજીત એઠો એવે થ ડે; રાય રાવણે પાટવી પુત્ર નિરખ્યા, દિસે શૂર સાહામા સૂર્ય સરખે!, ૧૯ એવા વર્ણવ્યે ઈંદ્રજીત સ્વરૂપ, વખાણુ હવે રાય કુંભકર્ણે ભૂપ; જોજન દોઢના રથ લાંબે નેપ્ડાળે, અધકાશ ઉંચે અધકાશ ચાડો. ૨૦ મુખ આસળે કેશરી સાળ જોડયા, તાણે ત્રલિયાં ત્રણસે ટ ઘેાડા; ખર જાતના સાતસે' એહુ પાસ, હાકે શ્રુજવા સાથી હૅમ રાશ ૨૧ હારે વકારે બહુ નાદ ઊઠે, રથ ઠેલવા હાથી પચાશ પૂઠે; ગ્રહી વાંસલા વીધા લેઇ હાથે, શત એક સૂતાર છે રથ સાથે. ૨૨ ગદા ત્રણસે પરિધ પ`ચાશ ધરિયાં, ભાથા પાંચસે માંહેબડુબાણ ભરિયાં; વળી ધનુષખાંડાંની ગણના ન થાય,છત્રીરા જાતનાં આયુધ ભાં રથમાંઘ. ર૩ હુ અને પકવાન મધુ માંસ સાથે, લાગે રાયને ભૂખ સંગ્રામ યાતે; લાહ કવચ પેહેર્યુ ધો ટાપ માથે, જીંદ્ર ચાપ જેવું ધનુષ સાલું હાથે. ૨૪ નમ્યા ભૂપને ભાઇ મહાકાળ ભાથી, રથ ઉપર ખેઠે કુંભકર્ણ હાથી; કિંધી ગર્જના કોંધની મીટ માંડી, નાઠાં વાંદરાં પેાળ લકાની છાંડી. ૨૫ ડું રૂપ તેનું કવિ શું વખાણે, ચાક્ષ્ા કુંભકણું ગિરિ શ્રંગ ઋણે; લકામાંાથી મુસ્તકે ટાપ જોઇ, નાઠાં વાનરાં લાયને નીર લાહી. ૨૬ વિભીષણ પ્રત્યે રઘુનાથ પૂછે, મા' સેન નાઠું' તે કારણુ શુ છે; વિભીષણ કહે કુંભકર્યુંજ નામે, એ વીર મારા ચર્ચા છે સગ્રામે. ૨૭ એતે મેં વખાણ્યું કુંભકર્ણ રૂપ, હવે વર્ણવુ રાય લ’કેશ ભૂપ; અભંગ નવરંગ છે રથ સાર, મન વન વેગી જોડયા અશ્વ ચાર. ૨૮ જય મંગળ હસો રૂપ ધાન, જય વિજય ઘેડાતળુાં ચાર નામ; જાથ કાઢી સપાખરા હાથી, અય્યારી ઢીથી મહાકાળ ભાથી, ૨૦