પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૧
રણયજ્ઞ..

રણયજ્ઞ. શુકન શબ્દ બાયા વાત્રે અનુપ, ચઢયો રથ મહારાજ રાવણુ ભૂપ; જે જે કહી લકેશ ખદીજન ખેલે, વાજૅ ચગ મૃદ`ગ ઉપ`ગ ઢાલે. ૩ ભેરી ભેર રજીતુર શરણાઇ શ્રુંગી, પેટ હેઠળે વાગે છે દુગદ્નગી; વેણાવાંસળી ધુધરી હુ તુરંગી, કાંસી ઝાંઝરી ઝાલરી શખ સીંગી. ૩૧ પગ પગ ઉપગ ખેલે રસાળું, ફેરી શરણુાઇ ગુંજે ત્રબાલુ; વાજે તાલ તાળી ગાયે ગીત સારાં, ગજ ધટ બ્રૂમે ને!ખત નગારાં, ૩૨ સાથે લક્ષ છત્રીશ વાછત્ર ખેલે, ચળે ચંદ્ર સૂર્ય ચંદ્રાસન ડૉલે; ધ્રુજે ધરણી ડેડલે તે પાતાળ સાતે, અસ્વારી કીધી જવ લંક નાથે, ૩૩ નેજા થરહર કરહરે સ’ગ ભાલા, કે વૃદ્ધ જૈખન લઘુરૂપ બાળા; ચતુર’ગીણી સેના સ’ગ્રામે જાયે, થઇ ભીડ ભારે પોળે નવ માટે. ૩૪ રૂપે સુદરી રાક્ષસી ગાખ આવે, દશગ્રીવને પુષ્પ મેતી વધાવે; ભ્રાત પુત્ર દોહિત્ર ભત્રીજ સાથે, કિધા ધેાર સ’ગ્રામ લંકાને નાથે, ૩૫ આવી કુશળ ભેટ સા દેવ આપે, રખે રામ હારે કપે એ સતાપે; વાયુ વાટ વાળે મન ખીક ધરતા, ચાલે આગળે મેત્ર છંટકાવ કરતા. ૭૬ આવ્યા સપ્તરૂષી મુની મેઢ મેટા, આશિર્વાદ દેછે છળ શબ્દ ખોટા; નાચે અપ્સરા સગ ગાંધર્વ ગાયે, આવી નારદ યહાં વેણુ વાયે. ૩૭ રાક્ષસ આવ્યા રધુવીર સામે, નાડા વાનરા સાથે સા ત્રાસ પામ્યા. ૩૮ ક્ષણ. ત્રાસ પામ્યા વાનરા, શું કરતા હુવા શ્રી રામરે; કપી નાયક સહુ તેફિયા, તે સુભટ તણાં કહું નામરે. કડવુ’ ૧૩ મુ-રાગ નટની દેશી. ૧૨૧ સુગ્રીવ પ્રશ'સા કરે વાનરની, સાંભળીએ શ્રી રામજી; કૃપા કરીને કવિ નાયકના, લીજે દંડ પ્રણામ રાધવજી આફિષ્કિંધાના અધિપતિ છે, વિનંત વાનર એવું નામજી; ત્રણ કોટી વાનરનો સ્વામી, કરેછે દંડ પ્રણામ રાધવજી આ અંગદના સાત કહા ચાદ્દા, તાર કપિ એવું નામ”; પચાશ કાટી ચહાના સ્વામી, કરેછે દંડ પ્રણામ રાધવજી આ વિધ્યાચળ પર્વતના વાસી, મદ વાનર એવુ નામજી; નવકાઢી યોદ્ધાના સ્વામી, કરે છે દંડ પ્રશુામ રાધવજી. ૩૯ ૧ ૨ ૩