પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૨
પ્રેમાનંદ ભટ્ટ.

૧૨૨ પ્રેમાનંદ ભટ્ટ આ ગેાકણું પર્વતને વાસી, છે ગવાક્ષ એવું નામજી; માત કોટી યેહાના સ્વામી, કરે છે દડ પ્રણુામ રાધવચ્છ, આ વિશ્વકમાને અવતાર કપિવર, નીલ વાનર એવું નામજી; સાળ કોટી યોદ્દાને રવાસી, કરે છે દંડ પ્રણામ રાધવજી. આ અગ્નીના અવતાર કપિવર, નળવાનર એવું નામજી; પચાશ કોટી ચેાદાના સ્વામી, કરે છે. દંડ પ્રણામ રાધવજી. ધનવતરીના અવતાર કપિવર, સુષેણુ એવું નામ”; એક કાટી યેહાને સ્વામી, કરે છે દંડ પ્રણામ રાધવજી. આ અવતાર વરૂણુ તણા છે, રૂક્ષલ એવુ નામજી; એક કાટી યોદ્ધાના સ્વામી, કરે છે ક્રૂડ પ્રણામ રાધવજી. આ કુબેર અવતાર કપિવર, ગંધમાદન એવું નામજી; ત્રણ કોટી યેઢાને સ્વામી, કરે છે દંડ પ્રણામ રાધવજી. આ યતા અવતાર કપિવર, સતબળ એવુ નાભજી; પચાશ કોટી યાદ્દાને સ્વામી, કરે છે દંડ પ્રણામ રાધવજી, ૧૧ જનાચળ પર્વતના વાસી, કેશરી એવુ નામજી; સાત કાઢી યોદ્ધાના સ્વામી, કરે છે દંડ પામ રાઘવજી ૧૨ બ્રહ્માના અવતાર રીંછપતિ, જાંબુવાન એવુ’ નામજી; ખેતર ફાટી ચહાના સ્વામી, કરે છે. દ’ડ પ્રણામ રાધવજી. ૧૩ શકરને અવતાર કપિત્ર, હનુમ‘ત એવુ‘નામજી; અગિયાર કોટી યોદ્ધાના રવાની, કરે છે દડ પ્રણામ રાધવજી. ૧૪ સમુદ્રને અવતાર કપિવર,દધિમુખ એવું નામજી; ખેતાળીસ કાટી ચૈાહાના સ્વામિ, કરે છે દડ પ્રામ રાધવજી, ૧૫ વાયુતણા અવતાર કપિવર, પશુ એવું નામજી; દશ કોટી યોદ્ધાના સ્વામી, કરે છે દંડ પ્રણામ રાધવજી. ૧૬ અવતાર તક્ષક નાગતા છે, થુક એવુ' નામજી; ૫ ૬ 19 ર ૧૦ ખાવીશ કોટી યોહાના સ્વામી, કરે છે દંડ પ્રણામ રાધવજી. ૧૭ અગદ એવુ નામજી; ચંદ્રમાના અવતાર કૃષિવર, પાંચ પદ્મ જોવાના સ્વામી, કરે છે. ક્રૂડપ્રણામ રાધવજી. ૧૮ શ્વેતાચળ પર્વતના વાસી, ગજ કપિ એવું નામ; ત્રણ પદ્મ મેધ્ધાના સ્વામી, કરે છે હું પ્રણામ શબવજી, ૧૯