પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૩
રણયજ્ઞ..

રણયજ્ઞ. લંકાપતિ વૈષ્ણવ મણિ મેહેા, વિભીષણ એવું નામજી; સુભટ ચાર પ્રધાન સગાથે, કરે છે દંડ પ્રણામ રાધવજી. હું ચહ્ સેવક શ્રી રામ તમારા,સુગ્રીવ એવું નામજી; અરઢ પદ્મયા સંગાથે, ક’ છુ’ દંડ પ્રણામ રાધવજી. ૨૧ હેમાચળ પર્વતના વાસી, સુનાભ એવું નામ; સાત લાખ યેહ્વાના સ્વામી, કરે છે દ'ડ પ્રણામ રાધવજી. ૨૨ ત્રિકુટાચળ પર્વતને વાસી, મહાબળ એવુ નાભજી; ચૌદ લાખ યેહાને સ્વામી, કરે છે દંડ પ્રામ રાધવજી. ૨૩ શૈલાચળ પર્વતના વાસી, રિપુભદૈન એવુ નામજી; મંત્રીશ સહસ્ર યોદ્ધાના સ્વામી,કરે છેદંડ પ્રણામ રાધવજી. અન્ય સુભ શત સહસ્ત્ર મળ્યા છે,કરિ જાણે ધેર સંગ્રામજી; ચારે પાસે અલાકન કીજે,લીજે વિનય પ્રણામ રાધવજી. વલણ પ્રણામ લીધાસા વૈદ્ધાના, રણ ચઢયા રઘુરાયરે; ભટ પ્રેમાન કહે કથા, સગ્રામ કેવા થાયરે, ૧૨૩ કડવું ૧૪ કુ.રાગ સારંગની ચાપાઈ, સુભટ સર્વના લેખ પ્રામ, લક્ષ્મણ પ્રત્યે કહે શ્રીરામ; જુએ! પરમાર્થ વાનર ઉદ્દમી, યુદ્ધ કરવા રહ્યા ટમટમી વીરા વિલંબ યુદ્ધને થાય, જઇ ગાજો તમેા સૈના માંય; ગઈ સીતાજીખળ વાળીએ, આજ ધનુરવિધા સભાળીએ. હું ગાજી’છું ખાંધવ તુજ વડે, આજ ગઇ જાનકી નિશ્ચે જડે; લક્ષ્મણ કડ઼ે વ'દીને પાય, આજ છતા રાવણુ રાય. એવું કહી મુખે ગડગડયા, હનુમાન ઉપર લક્ષ્મણ ચઢયા; જેના દર્શને શત્રુ પીડીઆ, ગ્રંથું ધનુષ ભાથા ભીડીઓ. વરૂણુતળુાં આવ્યાં વાજિંત્ર, વારે વાનર ગાય ચરિત્ર; પ્રથમ મુખ વાજે રણુતૂર, વજાડે ગાલ કપિલર ર. ઢોલ નગારાં નાખત ખાસી, મદનભેર ત્રંબાળુ કાંસી; શિગી શરા ભેર ફરી, તે શબ્દે શત્રુ લીધા ઘેરી, ૨૫ ૧ ૨ 3 ૪ ૫