પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૭
રણયજ્ઞ..

રણયજ્ઞ. ૧૩ . કાને કક્ષા પટમાં ગ્રહી રાખે, કોને સમુદ્રમાં લેઇ નાખે ; વાટે ડાઢે ચર્ણે કરી, બહુ `સ કપિના લીધા હરી. પર માયા વાનર ભરકટ રીંછ, પડયા ઉગયાની ના પડે ત્રી; વાનરની કાઢે નસ જાળ, ગળે બાલે આંતરડાંની માળ ચુસે ક’ ને બ્રુટડા ભરે, મુખે રૂધિરના રેલા ઉતરે; એમ સેનાને વાગ્યે સહાર, રામચંદ્રને થયેા ઉચાટ. ૧૪ દૃષ્ટિ ઓળખી રાઘવતણી, સુગ્રીવ ધાયા રાક્ષસ ભણી; કુંભાણું અકળાવ્યા ધણું, બળ વાયુ રાય સુગ્રીવતણું ૫૫ માયા સારથી મહાપ્રચંડ, પાડયુ' છત્ર ભાગ્યેા ધ્વજ ઉંડ; કુંભકર્ણ કીધે વિષ્ણુ રથ, જય પામ્યો સુગ્રીવ સમર્થ. ૫૬ વાનરમાં થયે! જે જે કાર, કુંભકર્ણ કાપ્યા છે અપાર; ધાયે રાક્ષસ પાળા પાયે, સહસ્ર કપિ મૂકયા મુખમાંયે ૫૭ પેટમાં વાનર ફેરા કરે, ઉછળે કૂદે હોકાણ કરે; જઠરાગ્નિની પીડા હાય, ન પામે નિસરવા કાય. ૫૮ કપિત્તુ દુ:ખ જાણી મળવાન, પાપીને હાથ ચઢયા હનુમાન; જોઈ કુંભકર્ણ ખૂળવંત, મુખ માંહે મુકયા હનુમંત, પ થયેા સેનામાં હાહાકાર, ગ્રહ્યા દેખીને પવન કુમાર; રાક્ષસ સાથે ગાને હસ્યા, ભાઇ વાડીવાળા રાયે ગ્રસ્પે. વામિકજી વાણી ઊંચરે, હનુમતવીર શુ' પરાક્રમ કરે; કુંભકર્ણની કૂખ મુઝાર, પડયે આવીને પવન કુમાર માંહા માંહે વાનર અકળાય, નામ ક્રમ પૂછે કપિરાય; દુર્ગંધ વાસના માટુ' પેટ, શેવાળ ભયા શું સાગર મેઢ. ૐખ જાળ આંતરડાં તણી, વિટાય વાનરને પાગ ઘણી; બીજા કપિને ગળતે જાય, ઉદરમાં ભીડ ધોરી થાય. ૧૩ ટાળવા કત્રિરંતુ દુ: ખ, નખે હનુમાને કાડી ૩ખ; ઉદર માંહે અજવાળું થયું, નદિની પેરે શાણિત વધ્યું. ૬૪ જ્યભ મેાઢા ઘરનુ ખારી જી', યમ કુંભકર્ણની કુખે ભજ્યું; તે વાઢે વાનર નાસી જાય, તે નથી જાણતા રાક્ષસ રાય. અંતે નીસા વાયુ કુમાર, થયે! વાનરમાં જે જે કાર; ભકણું બાષા ૨૭ માંય, શુષ કરતાં ચાલ્યેા સુપ્રીવ ત્યાંય ૬૦ ૬ ૧ ૬ર ૧૨૭