પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૦
પ્રેમાનંદ ભટ્ટ.

૧૩૦ પ્રેમાનંદ ભટ્ટ આજ કપિ પાછા કરી, જો જીવતા ધામ; યુદ્ધે જાનકી જડવી નથી, કહે મામ મૂકી રામ. હનુમાન કહે શ્રી રામને, એ શુ' એથ્યા અવિનાશ; જો લક્ષ્મણ બેસે હુ ઉપરે, તે ઉડ્ડ’ હું આકાશ. શ્રી રામ કહે ધન્ય વીર મારા, ઉઠા લક્ષ્મણ બાપ; જઇ છતા કેંદ્રજીતને, હનુમત તો પ્રતાપ. ચણું વદ શ્રી રામના, આરૂઢ થયા બલવ’ત; ઈંદ્રજીત ઉપર જઈ રહ્યા, પાંચ જોજન હનુમંત લક્ષ્મણુ કેરા પ્રહારથી, રાક્ષસ થયેા ભયભીત; દાયે થ પૃથ્વી તળે, નાસી ગયેા ઈંદ્રજીત હનુમાન લમણુ ફરી આવ્યા, રીઝયા શ્રી રઘુનાથ; મેહાન્ન મૂકી દ્રતે, વળી પાડયા વાનર સાથે. વલણ. પાડયે વાનર સાથ, પિ આષધી લાવ્યેા કરી; સાથ સા બેઠા થયે, સાલૈં હનુમતે કરી. કડવું ૧૬ સુ-રાગ સારી, મળી બેઠી કપિ સૌ સાથરે, મધ્યે બેઠા શ્રી રઘુનાથ રે; વિભીષણને પુË રઘુરાયરે, ઈંદ્રજીત માર્યાને શા ઉપાયરે મેધનાદે આણ્યા વાજરે, નથી રહેવી આપણી લાજ; સ્ત્રીની આશા મૂકી આજરે, સાયર મિથ્યા બાંધી પાજરે. વદી સીતાપતિના પાયરે, ત્યાં આસ્થા વિભીષણ રાયરે; મેધનાદ માણ્યો કેમ જાયરે, કહુ કઠણુ છે એક ઉપાયરે. જે નરે પાળ્યા હશે સન્યાસરે, બાર વર્ષ કી વનવાસરે; અન્ન ઉદક તજ્જુ ખટ માસરે, તેથી ઈંદ્રજીત થાશે નાશરે, રહ્યાદ્વાદશ વર્ષ બ્રહ્મચારીરે, બાર વર્ષે નિદ્રા વિસારીરે; હોય ગુરૂજન આાકારીરે, તેથી ઈંદ્રજીત ભરે મુરારીરે, સુણી વિભીષણુની ત્યાં વાણીરે, મુસ્તક ધુણીધસ્યા ખેઉ પાણિરે; મેયા યંગ થઈ રહ્યુનાયર, તમેા સાંભળેા વાનર સાથરે. ૧૯ ૨૦ ૨૧ સ્ ૨૩ ૨૪ ૨૫ ૧ ૧ . પ