પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૧
રણયજ્ઞ..

૨ણયજ્ઞ. હવે કાણુ જીતે એ જોહરે, રૂદ કરી જીએ પરિશેષરે; થયા સંગ્રામ મિથ્યા વિરાધરે, ત્યારે ખેલ્યા લક્ષ્મણ પ્રતિભેાધરે સુણે રાધવ અશરણુશણુંરે, રાખે અંતઃકર્યું; કહ્યાં તે મે' ક્રિાં આચણુંરે, હું પમાડુ પાપીને મર્ણરે; જે જેવાર કપીએ કીધારે, હવે અર્થ આપણા સીારે; રામે લક્ષ્મણુ રુદયાશુ લીધેારે, મેધનાદ સાગર તે પીધેરે, કાણુ સમેતે એ વ્રત કીધુંરે, અ’ન ખટ માસ કયારે ન લીધું રે; કયારેનિદ્રા સુખ મૂકી દીધું રે, મારી કાયા કષ્ટ તે' કીધું રે. બ્રહ્મચર્ય વીરા કયમ પાળ્યુૐ, અને દુઃખે આપ પ્રભુ રે; ઈંદ્રજીત રૂપી સાલ ટાન્યુÝ, આજ સીતા ગયું. રત્ન વાળ્યુ, ૧૧ ૧૦ વલણ. સીતા રત્ન કી વાળિયું, કાજ આજ મારાં સાં; શ્રી રામ પૂછે કરી કરી, એ કણ વ્રત તમે કયાં કચ્યાં. કડવું ૧૭ સુ–રામ વેરાડી ૧૩૧ નાસા લેચન ટકે નીર, લક્ષ્મણુને પૂછે રઘુવીર; હા સહેાદર મંત્રી ખાપ, વ્રત કરી કયમ કર્યું. આપ. તવ કર જોડી લક્ષ્મણ એચયા, આપણુ અયાધ્યાથી નીસર્યા; ચિત્રકૂટથી આગળ ગયા, ભારગમાં તમો તરસ્યા થયા. જળ ભરવા ગયા નદી માંય, મુજને જળની થઇ ઇચ્છાય; તમા તરસ્યા શ્રી ભગવાન, મેં પાપીએ કીધું જળપાન. પછે પાત્ર મે' જળનુ ભર્યું, તે સમે મુને સત્ય સાંભર્યું; તૃષિત સીતા વ્યાકુળ હિર, મે' જળ પીધુ ભ્રાંતિષે કરી. જ્યેષ્ઠ ભ્રાત વિના જળપાન, કનિષ્ટતે મળ મૂત્ર સમાન; ખટમાસ પર્યંત રઘુવીર, તે દાડેથી મે તછપુ નીર. માસેક પૂઠે જુગદાધાર, કુળ લેવા ગયા એકવાર; તમને સમા વિના રઘુરાય, મે’ બદરી કુળ મૂકયુ' મુખ માંય. વળતી મુજને સ્મૃતિ ત્યાં થઇ,મુસ્તક ધુણી દંતજિલ્લા મહીં; જ્યેષ્ટ ભ્રાત વિના કરે ભેજન, કનિને તે અખાદ્ય અન્ન, 19 ૧ . e ર ૩ ૫ 19 ૪