પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૨
પ્રેમાનંદ ભટ્ટ.

૧૩૨ પ્રેમાતંદુ ભટ્ટ ૧૧ તેનુ' પ્રાયશ્ચિત સમજી કર્યું, ખટમાસ ભોજન પરહર્યું; નિદ્રા તજ્યાના કહું વિસ્તાર, આપણુ વનમાં સુતા એકવાર. દક્ષિણમાં હું મધ્યે અવિનાશ, સીતા સૂતાં ડાબી પાસ; ગ અધરાત્ર નિદ્રામાં ભા, મારા હાથ તમ ઉપર પડ્યો. અન્તનબાહુ લાંમા અત્યંત, જ પહેાતા સીતા પર્યંત; તમા જાગતા હુતા સીતાનાથ,મારા હળવે ઉંચળી મુકયેા હાથ. ભુજ લેતાં હું જાગૃત થા, મેં વિવેક તમારા લહ્યા; થયે તમારા મનમાં વિચાર, રખે જાગતી સીતા નાર સ્ત્રીનું મન હાય ચંચળ ધણુ, કપટ ધરોલક્ષ્મણ તણું; જો જાનકી નણુશે સદેહ, તે લમણુ તજશેનિશ્ચે દેવું ૧૨ એવે વિવેક દેમાં ગ્રહી, પ્રભુ મુજને જણાવ્યું નહીં; પછે ને મનમાં કીધા વિચાર, એ સ’સર્વ પાતિક થયું અપાર. સુમિત્રા સરખી સીતા માત, નિદ્રાશ પડયા ઊપર હાથ; મેં તેનુ… પ્રાશ્ચિત કીધુ’ સહી, બાર વર્ષ નિદ્રા કર્’ નહી’, વલણ. નિદ્રા ત” તે કારણે, બ્રહ્મચર્ય તે સેજે થયુ રે; એ ત્રત કીધાનું કારણ, જેમ છે તેમ તમને કહ્યું રે. કડવું ૧૮ મુરાગ મેવાડા, ' e ૧૦ ૧૩ ૧૪ ૧૫ લક્ષ્મણુની વાણી સાંભળી, વાનર સાગાજ્યા હુકળી; મેઘનાદ હવે નિશ્ર મરે, લક્ષ્મણની સા પ્રશંસા કરે. ૧ કષ્ટ સાંભળી આંધવતણું, રામચંદ્ર દુ:ખ પામ્યા કહ્યું; મુજ નિમિત પીડા ઘણી સહી, રાયા રઘુપતિ એવું કહી. પછે વિભીષણને પૂછે રાય, જોતાં ઉત્તમ મળ્યા ઉપાય; મેં તમને સાંખે લક્ષ્મણ ભ્રાત, ઇંદ્રજીતને કશ નિપાત. રાય વિભીષણ કરે વિનતિ, સાંભળેા સ્વામી લક્ષ્મણુ જતિ; મુજ સાથે આવેા મહારથી, મેઘનાદ મરશે સથી, ઉઠયા લમણુ ભાગી વિદાય, ચાલ્યા નભી રઘુપતિને પાય; પચવીશ કાટી કવર સાથ, વિદાય કીધા શ્રી રઘુનાથ, ર ૩