પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૩
રણયજ્ઞ..

રણયજ્ઞ. હનુમાન ઉપર બેઠા લક્ષ્મણ, ચાયા રાધવનાં વદી ચહ્યું; ગયા વાડીમાં પાછલી રાતે, તે જઇ પહાત્યા વહાણુ વાતે. બેઠો છે ઈંદ્રજીત બળવાન, રત વસ્ત્ર કરી પરિધાન; વિભીષણુ કહે લક્ષ્મણુ રાય, ઈંદ્રજીત છે વાડી માંય. એક ગુફા છે આણે સ્થાન, તેમાં બેસી ઈંદ્રજીત ધરૈ ધ્યાન; નિકુંભના નામે ઇશ્વરી, તે ઈષ્ટદેલી મેધનાદે કરી, અજા મહિપમૈદ મદ્યપાન, ખગ મૃગ બેંકનાં ખલિદાન; અડદ સરસવ રાઈ મશૂર, હામે છે કુંડ માંડુ સૂર. જો પૂર્ણ ધ્યાન વ્રત એ કરશે, તા કુંડ માંહેથી રથ નિસરશે; જો તે રથ ઉપર ચડશે જ, મેઘનાદ પછે ભરશે નહીં. ૧૦ માટે ધ્યાન ભંગ કરો જ્યમયમ, પછે વાનરે માંડયા ઉદ્યમ; ધસી ચુકામાં પેઠા બળવત, નળ નીલ અંગદ હનુમંત, ૧૧ ઈંદ્રજીત એ ધરી ધ્યાન, દૃઢ આસન મન મેરૂ સમાન; રાવણ નંદન મ્યા અપાર, વાનર કરે નખ પદના પ્રહાર. ૧૨ ચઢે પેઢઢાળે શીશ, કાનમાં કાપ પાડે ચીસ; મસ્તક ઊપર એસે ચઢી, દારૂણુ દુ:ખ દીધુ' એ ડી. ૧૩ વણુસાડયા પૂજાના ઉપહાર, હુતદ્રવ્ય ત્યાં કીધા આહાર; છેષ્ઠ અગ્નિકુંડમાં કરી, ધુળ નાંખી માંહે પાસા ભરી. ૧૪ જીએ આંખ ઉધાડે હાથે ગ્રહી, કા ગુદ દેખાડે અવળા રહી ; લવી હુતાશનની જ્વાળ, જઇ Àાડી સ્મરણની માળ ૧૫ લક્ષ ગાળ દીધી ગ્રહી કાન, મેધનાદ ન મૂકે ધ્યાન; કરડે તાણે નાસી જાય, મુખ ઉપર મૂકે કષિ પાય. કુંડ માંડુ કીધી લંધનીત, તવ ક્રાધ કરી યેય ઈંદ્રજીત; ચાથી કપિ નાસી નિકળે, કેંદ્રજીત તવ ધા! પુડળે ૧૭ જેવે ખર નિસર્યે રાજકુમાર, જઈ વાનરે ધૈ' ગુફાન' દ્વાર; ગુફા વિભીષણે કી જઇ, ઈંદ્રજીતે પૈસાયુ નહીં. ૧૮ ફાકાતણું કપટ, જ રથ પર ખેડો સુભટ; જો ૧૩૩ ' ' e હતુભાન ઉપર લક્ષ્મણુ ચડયા, ઉભય વીર સનમુખ ગડગઢયા. · ૧૯ ઘેર યુદ્ધ માંડયુ. તે સમે, પદપ્રહારે ધરા ધમધમે; અનંત રાક્ષસી સેના હણી, રહ્યા વાનર આખી અણી. ૨૦