પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૪
પ્રેમાનંદ ભટ્ટ.

પ્રેમાનંદ ભટ્ટ વરસે ગિરિ તરૂવરસાત, વાનર વીર વઢે ઉત્પાત; ક'પ્યા કેંદ્રજીત અળવાન, ફિા મુ નળ જાંબુવાન. ૨૧ પડયા-વિભીષણ અ'ગદ યુદ્ધપતિ, સુખાધી લક્ષ્મણ જતિ; અનંત કપિ પડયા અળવત, તે સમે રણુ રાખ્યું હનુમત. ૨૨ એક વૃક્ષને કીધા પ્રહાર, મુ પામ્યા રાવણુ કુમાર; ઈંદ્રજીત ઉઠચે પછે ક્રી, લક્ષ્મણે યુદ્ધ માંડયુ. ખળ કરી, ર મેઘનાદે મુકયે હુતાશન, લક્ષ્મણે પ્રેક્ષ્યા પરજન્ય; વાયુપ્રેચ્યા રાક્ષસ નૃપ, લક્ષ્મણે મૂકયા બહુ સ. ૨૪ મેધનાદે પ્રગટય કોટી ગરૂડ, લક્ષ્મણે શિલા ચલાવી ત્રૈાઢ; વાખ ખાણુ મુકયું` રાક્ષસે, ગિરિ કાપી નાખ્યા ચાર દીસે. ૨૫ બ્રહ્માસ્ત્ર બાણુ મુક્યું લક્ષ્મણે, રૂદ્રાસ્ત્ર મુકયુ' સુત રાવણે; વિષ્ણાસ્ત્ર મૂકયુ' લક્ષ્મણ વીર, માદા છોડી સાઘર નીર. ૨૬ કંપ્યા દેવ ડાભ્યા દિગપાળ, ખળભળીયાં સાતે પાતાળ; પૃથ્વી તળ થયું કપાયમાન, ચળ્યા કે નક્ષત્ર ભાણુ. ૨૭ દશરથી યેહા રાવણુ ભણી, મૂકે ખાણુ મત્ર ભણી ભણી; આણુ એક મુકયુ બળ ભરી, લક્ષ્મણે લલ્લુ લાધવી કરી. ૨૮ સારથીનું ભરતક છેદીયુ, ધ્વજા છત્ર છંદી પાડીયું; કવચ કાપીને હણ્યા તે ખાર, નખ શિખ કિધા શરના પ્રહાર. ૩૯ પુષ્પ દૃષ્ટિ લક્ષ્મણુ પર થાય, અમર ગુણ હિરના ગાય; ધન્ય ધન્ય લમણુ ધીર ભન, સ્તુતિ કરે દેવ રાજન. 30 કાકુસ્થ કુળદીપ તુ' ચંદ્ર, પણીએ વાધે જેમ સમુદ્ર; ઈંદ્રજીત કળાયે છુ, કે પાસે ન દીઠું પેાતાતણું ૩૧ પાડયે। સુગઢ છેવાં હથિયાર, કાળરૂપ શર કાઢયા માર; ઈંદ્રજીતનો કંઠ નિરખી, મુકયું ખાણું ધનુષ્ય આકર્ષી. ૩૨ છુટાં ખાણુ મૂકે મહાબળી, ધાર જાણે ચમકે વિજળી; જાણે મેરૂ શિખર ત્રુટી પડશે, કે પૃથ્વી બ્રહ્માંડે અડશે. ૩૩ કુંડળ લાલ કપોળ વિશાળ, મુખ સોળ કળા શશિ ભાળ; ઇંદ્રજીતતુ દેવુ શીશ, જઇ પડિયુ' જ્યાં લંકાને ધીશ, ૩૪ ભરતક પડયુ' જઇ ખેાળા માંય, મુ પામ્યા રાવણુ ત્યાંય; વલપે સુલોચના સુંદરી, આક્રંદ કરે ત્યાં ભદાદરી. ૩૫ ૧૩૪