પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૫
રણયજ્ઞ..

રણયા. હાહાકાર કરે લાક સમસ્ત, ભાઇલંકા દીનકર પામ્યા અસ્ત; કરી સેના ગઈ જ્યાં રાધવ રાય,લક્ષ્મણુ નમ્યા જઈ રામને પાય. ૩૬ પછે પ્રીતે દિધાં આલિંગન, વખાણે બાંધવ કપિ રાજન; રામય પૂછે કરી ફ્રી, ઈંદ્રજીત તિ આ. કેમ તરી, ૩૭ આજ પ્રાપ્તિ સીતાની થઈ, મેધનાદ ની ચિંતા ગઈ; જેજેકાર કપિ દળમાં થયા, એક પાપી રાવણુ હણવા રહ્યા. ૧૮ વલણ, રહ્યા રાવણુ મારવે, કપિ રામના ગુણ ગાયરે; ભટ પ્રેમાનંદ કહે કથા, હવે લંકામાં શું થાયરે. કડવું ૧૯ સુ’–રાગ વેરાડી. ૧૩૫ વાલ્મિક કહે સાંભળે રૂષિરાય, શુ નિપન્યુ પછે લંકાં માંય; હાહાકા નગરીમાં થયા, તાલ જશ શવષ્ણુના યે. આવી ભદોદરી નાથ કને, કાં ફધ વાંઝણી કીધી મને; કેંદ્રજીત અક્ષય અતિકાય, ત્રણે પુત્ર મરાવ્યા રાય. ઉજ્જડ લકા દિસે સમશાન, ઘર ઘાલ્યુ' દુલ્યા ભગવાન; એવું કહી તે પડી સુ'દરી, સુતના ગુણુ ગાયે કરી કરી, મારા જુગ જાણીતા સુત જોદ્ધ,હુ દુખણી માતને દે પ્રતિબંધ. કેંદ્રરાયનું બંધન કરી, મારા મૈત્રનાદ આ। ફ્રી; આવે। અતિકાય લાડ ઘેલડા, આવા અક્ષય કુવર અલબેલડા. પય પાન દેઈ મે’ ઉછેટા, ગુણવતા ફાળે કેમ ઘેયા; મારી વહુવર ત્રણે લુટાણી, કુમુદ્દની પેરે કરભાણી. તે નિર્ભય કાથી નવ ખીતા, મારા ત્રણે કુંવર જાણીતા; રાવણને કહે દાદરી, કુળ લીધુ' પર નારી હરી. મેં વાયા તમને યારાવાર, બુદ્ધિ ભ્રષ્ટ થયા ભરથાર; ન સીતા સાથે માંડયું ધરસુત્ર, ખાયા ભાઇ જમાઇ ને પુત્ર. હજી છત્ર ધરતાં નથી લાજતા, કાઢ કાંગરે કપિ ગાજતા; તવ ઉઠયા રાવણુ ક્રોધ કરી, સાંગ વાસવી કરમાં ધરી. ૧૦ જે ૫૨ નાખે તેના હસ હરે, તે શક્તિ કાથી પાછી ન કરે; બનનાદે દશાનન ગડગડે, જ યાનર દળમાં ત્રુટી પડે. ૧૧ ર ૩ r { 19 • ટ