પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૬
પ્રેમાનંદ ભટ્ટ.

૧૩૬ પ્રેમાનંદ ભટ્ટ ૧૨ છે પુત્રનું વેર લેવાની હામ, દશગ્રીવે માંડયા સગ્રામ; શતબળ ભડાખળના ધામ, સુગ્રીવ વિભીષણ લક્ષ્મણુ રામ, અંગદ હનુમાન મુખે ગડગડયા, જઇ રાવણ ઉપર છુટી પડયા; દાણુ યુદ્ધ થયું તે સમે, સળકે શેષ ધરા ધમધમે. ૧૩ શિલા શિખર પડે બહુ વૃક્ષ, ધ્રુટે ખાણુ ત્યહાં લક્ષેાલક્ષ; ઉડે રેણુ કરે નાદ અનેક, શુ' અવની આમ થાશે એક? ૧૪ શાણીત સરિતા દારૂણુ વહી, સમુદ્ર થયા શેણીતમય સહી; પ્રાય અનળ જેવા જાજુલ, રાવણ રૂપ થયું તદ તુલ્ય. ૧૫ છેદે વેધે ભેદે વધુ, પ્રબળ વાનર દળના રિપુ; છંદ્રજીતનું દુઃખ મન ધરી, રાય ઘણું પીડે સેના વાનરી, ૧૬ સુગ્રીવ વિભીષણનાડી જાય, મુ પામ્યા શ્રી રધુરાય; નળ નીલ ળભુવાન હનુમાન, પડયા ભૂતલે મૃત્યુ સમાન. ૧૭ ધિમુખ મયદ ગવાક્ષ સુષેણુ, શર પ્રહારે ઉડયા જેમ રેણુ; પણુછ કેશરી તળળ તાર, તે પડયા ઘાયલ કરે પાકાર. ૧૮ રીંછ મ દેહવટ વાનરા, રૂધિર માંસ યુક્ત થઇ ધરા; સકળ સાથ અનાચવત્ થયે,તવ લક્ષ્મણ યાા સન્મુખ રહ્યો. ૧૯ ક્રોધાયમાન ચિતમાં ચટપટી,શર જાળમાં રાય કીધા લટટી; કિંધા રાવણુ વ્યાકુળ મહારથી, છેદુ છત્ર મા) સારથી. ૨૦ કાપ્યુ' કવચ છેથા ધ્વજ દંડ, રથ ઘેાડા કીધા શતખંડ; પુષ્પ વૃષ્ટી અમર ગણુ કરે, ધન્ય સામિત્રી સર્વચરે, ૨૧ સાંચ વાસવી કરમાં ગ્રહી, ધયે રાવણુ પાળા થઈ; માથું કપિદળ પગે દળી, મ કુંજર મરદે કદળી, ૨૨ સધળું દળ કપાવ્યું. પગ વડે, સાત પાતાળે પરછા પડે; થયા × કાપ તામસ ભી, શ્યામ વર્ણ આ સચો. મુકી સાંગ લમણુ ઊરે, ધુવાડા જાતી તે કરે; ૨૩ ઘટા ઘુઘરમાળ, જેને અંગ્રે વસી રહ્યા કાળ, ૨૪ ત્રાહ્ય ત્રાણ દેવ વાણી વદે, તે જઇ બેઠી લક્ષ્મણને દે; જ્યમ દરમાં પેસે સાણી, ત્યમ કાળજામાં પેફી પાપણી ૨૫ લક્ષ્મણ જોહાના કરી નાશ, ગઇ સાંગ તે વાસુકી પાસ; સામિત્રી જવ ધરણે ઢળ્યા, રાવણુ પાપી પાા વળ્યા. ૨૬