પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૭
રણયજ્ઞ..

રણયજ્ઞ. ૩૩ તે પેઠે પુરમાં દેખનિશાંણુ, થયું વાનરને લમણુનું જાણુ; આવ્યા રીંછ મરકટ ઢાળેથઈ, પણ લક્ષ્મણ ઉત્તર આપે નહીં. ૨૭ શીતળ પ૬ નાસિકા કહ્યું, પડયે જોદ્ધ પામીને મળું; શું થયું એમકહે રઘુનાથ, દીઠો પ્રાણુ વણા લક્ષ્મણ ભ્રાત. હાહાકાર કરે વાનરા, પડયા રામ મુ ખાઇ ધરા; વિભીષણ તે સુગ્રીવ રાજન, કરે રામને આશ્વાસન ૨૯ વિલષે રાધવબેઠા થઇ, લક્ષ્મણ મસ્તક ખેળે લઇ; ખેલે સંત શિરામ સાધ, ક્ષમા કરે। મારા અપરાધ. ૩૦ કરા વિચાર સગપણ સ્નેહ, હું દુખિયાને નવ દીજે છે; હુ તારે છે વન નિસા, તા પરિત્યાગ મારી કાં કર્યેા. ૩૧ મારા કર્મના શા કહુ ભેગ, ગયું. રાજ ને મે લીધે વ્હેગ; મુજ માટે થયુ પિતાનું મરણ, વળી સીતાનુ થયું હરણ, ૩૨ વળી તુ મુજને મૂકી ગયા, હું ધાઝારા દુ:ખ જોવા રહ્યા; “ હૈાય કાપે કણિ પાષાણ, પાષાણુપે' કઠિણ લેહ નિર્વાણ લાહપે કઠણુ વજ્ર લેાક વ, પણ વાપે કહ્યુ મુરૂદે. જે આવે દુ:ખે કાતું નથી, એવુ કહીને રૂએ રઘુપતિ. એ શરીર નિર્ગુણ જાણવુ સહી, કીધા ગુણુ કાંઇ જાણે નહીં. એક ગુણુ માટા પ્રભુ કહે, જે જે દુઃખ પડે તે સહે. ૩૫ મુને આગળથી પાતે જળ, મુને સમર્પીને લેતે કૂળ; મુને આગળ કરી પુરે આવતા, કમડળ લઇ આગળ ચાલતા. તે। આજ કેમ અધર્મી થયા, મુજ પેહુલે યમ સ્વર્ગે ગયા; હજી મૈથિલી નથી મુકાવી, તેા તુને નિદ્રા કેમ આવ્યુ. ૩૭ ઉો ઉદ્યમીકા સંગ્રામ, એમ કહી કહી રૂએ રામ; ભરત શત્રુઘ્ર અાધ્યા રહ્યા, પિતાજી તે સ્વર્ગે ગયા. ૩૨ જનક સુતા તે પરવશ પડી, અરે દૈવ આવી કાણુ ડી; અડ્ડા દશરથ અયોધ્યા પતિ, લક્ષ્મણને ભેટો મારી વતી. રૂ. તમા પુછો છાનુ કાન માંહે, તરાડયા કાં રામને વનમાંહે; એવા વિલાપ રાધવના સાંભળી, કપની સેના રાષ્ટ્ર સઘળી. રૂએ દેવ ગાંધર્મ ને યક્ષ, એ પર્વત વનનાં વૃક્ષ; રૂએ સમુદ્ર નદી જલ જંત, પશુ પક્ષી રૂએ અન’ત, ૪૧ ૧૨ ૩૪ પણ ૩૬ ૧૩૭