પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૮
પ્રેમાનંદ ભટ્ટ.

પ્રેમાનંદ ભટ્ટ છે વૈદ વાનરના કદ અવતાર, સુષેણુ એલ્યા કરી નમસ્કાર; સુણા વિનતિ શ્રી રઘુનાથ, હું લક્ષ્મણ છબ્યાની વાત. ૪ર દ્રાણાચળ પૂડે ગંધમાદન, તે પર્વત ઉપર ઠુમવેલિ વન; શલ્ય વિરાસ્યા એવું નામ, તે ઔષધી જો આવે રામ. ૪૩ પણ જાવું આંહ્રાંધી લ ખ તેજન,પ્રભાત પેહેલી આવે સ્વામીન; મૃતસજીવની લાવે ક્રાય, સુણી રામ જોઢા ભણી જોય. ૪૪ ઉત્તર અપાય ન કાની વતી, ખેલ્યા હનુમાન કરી વીતિ; હું નવા હામ કરૂ રઘુરાય, લાવું ઔષધી પ્રાતઃ ન થાય. છે લક્ષ જોજન એક કાસ સમાન, કહી મનલેગી ચાહયેા હનુમાન, શ્રી વાલ્મિકજી એણીપેરે ભણે, ત્યાં છળ કીધા રાય રાવશે. ૪૬ રાક્ષસ કાળનેમી એવુ નામ, રાવણે તેને સેપ્યુ કામ; કપિને રાખ મારગ મહું, ન જીવે જો લક્ષ્મણ વાહાણું વાયે. ૪૭ ત્રણ લક્ષ રાક્ષસ યેગી થઇ, તે પર્વત પાસે બેઠા જઇ; તણે માયા ભેદ કીધા ધણુ, પણ હનુમાને એ પાપી હણ્યા. ગયે દ્રોણાચળ પૂડે કપિ વીર,ત્યાં ત્રણુ કાઢે છે વિધા ધીર; તે ત્રણ કાટિના કરી સહાર,આગળ ચાલિયા પવન કુમાર, ૪૯ કઇએક કપિ સંગ્રામે ખોટી થાય,એને કાળતેની આગળથી જાય; આપધી તહાં હતી એક, રાક્ષસે તેવી કીધી અનેક. ૫૦ માય ફાધી ત્યાંહાં સઘળે, પુત્રે પત્રે ત્યાં દીવા ખૂળે; છે કાટયાન કોટી વનનાં વૃક્ષ,તે વૃક્ષે દીવા બળે લક્ષે લક્ષ મા હનુમાને આણ્યા મન વિવેક, સુષેણે મુને કહ્યું વૃક્ષ એક; આ આપધીની સંખ્યા નહી, કંઈ માયાની રચના એ સહી. પર ઔષધી વિના થમ જાઉં કરી, કહેશે રામ શુ આ~ા કરી; ઓળખ્યા વિના વૃક્ષ લઉં કયુ, હું તા સેવક ધર્મથી ખીહી, ૧૩ માટે લેઇ જાઉ આપ્યા પહાડ, સુષેણુ એળખી લેશે તકાળ; પૂછ વધાર્યું કપિ હનુમત, ગિરિ પૂઠે વીયેા બળવ‘ત. ૫૪ સમુળા મરડી કાઢયા ગિરિ, કુઘો જોદ્ધ મસ્તકપર ધરી; દશ યાજન પાહાળા લખે ત્રીશ,તે પર્વત કપિએ લીધા શીશ, પંપ વળી રાક્ષસે ખાળ્યા કપિ જન,ચાલ્યા કાળનીમીને કરી નિધન રાત પાછલી ટિકા ચાર, લાવ્યા આષધી પવન કુમાર, ૫૬ ૧૩.