પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૨
પ્રેમાનંદ ભટ્ટ.

૧૪૨ પ્રેમાનંદ ભટ્ટ પડે બ્રાય છેદાય ભેદાય ભાલા, કે ભુપ અનુપ લધુરૂપ લાલા; શોભે છેષ લકેશ સર્વેશ સામે, મહા યુદ્ધ વિરોધથી ક્રોધ પામ્યા. ૧૦ દશમુખ ધનુષ દુઃખદાઇ તાણે, સેના વાનરી જાજરી કીધી રાણે. વલણ, વાજ આણે અતિ ઘણા, તે શ્રેષ્ઠ કાપ્યા શ્રીરામરૅ; ભઢ પ્રેમાનંદ કહે કથા, રાવણ રામ તણે સંગ્રામરે. કંડલું રર સુ-રાગ સામેરી, પ્રબળ ખળ જોઇ રાક્ષસનુ, તે કાપ્યા શ્રી રઘુનાથ; સધાર ભત્ર મુખે ભણીને, ધનુષ લીધું હોય. કાદડના ટકારથી, બ્રહ્માંડ ત્રણે ગડગડાં; ધરા કાંપી દિગ્ગજ ડાલ્યા, ગિરિ શ્રૃંગ ત્રુટી પડ્યાં, બહુ રેણુ અંધકારે કરી, છાયા અભ્રમાં માર્તંડ; 'રાવણતણુ. ત્યાં છત્ર રામે, કર્યું છે શત ખંડ, ધ્વજ ફંડ પાડી કવચ કુંડલ, હણ્યા સારથી તેાખાર; દેશ મુગટ પડયા રાયના, તવ હવે. હાહાકાર દેવ વધાવે કુસુમ વૃષ્ટી. સ્તવે ભારતી વેદ; જ્યમ મુગઢ છેવા નાથજી, યમ કા મસ્તક છેદ. એમ નિર્ઝર વાયક સાંભળી, રાવણે પાડી રીર; એક ખાણુ માર્યું રૂમ માંહે, તેણે પડયા શ્રી રઘુવીર. નલ નીલ અંગદ વિભીષણુ, સુષેણુ સુગ્રીવ રાય; ગજ ગવાક્ષ આદે પાચા ભૂતળ, ખાણુ કેરે ધાય. જ્યમ પ્રલય કરવા વિશ્વના, મહા રૂદ્ર ધરે સ્વરૂપ; વાનરને સુધારવાને, કાપ્યા લકા ભૂપ દશ મુખે કરતા ગર્જના, ક્ષિતિ,ચક્ર ચડાવ્યું થાક; તેહુ સમે ત્યાં સન્મુખ થઇ, હનુમાન માટે હાફ અતુલ અળધી સકળ વાનર, શિથિલ વ્યાકુળ થાય; સંગ્રામ રાયને ભાભ મૂકી, કપિ નાઠા જાય, ૧૦ શત સહસ્ર વાનર નાસતાં, રાયે કીધા નાશ; કે ભરડી નાંખ્યા નદીમાં, કા ઉરાયા આકાશ, ૧૧ સમ ↑ ૨ ૩ પ { ૭ . ર