પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૩
રણયજ્ઞ..

રણયજ્ઞ. રગઢાળી રાળી મરડી કરડી, વાળ્યા કપિને ધાણુ; ઈંદ્રાદિક દૈવ સ્તવન કરે, તમા જાગે પુરૂષ પુરાણું. ૧૨ તેવારે પ્રલે પાવક ધ વાળા, ક્રૂર દૃષ્ટિ રામે કરી; શત સહસ્ર બાણુની જાળ મોઢું, લીધે રાવણ આવી. નિમિષ માત્રમાં રામજીએ, વિથ કીધા રાય; ભયભીત થઇ લ કેશ ના, ગÀા લંકા મય. ૧૪ ધ્યાન ધરવા નિકુંભનાનું, એ વાડીમાં જ); અગ્નિકુંડમાં હોમ માંડયા, વાનર કા પ્રીઅે નહીં, ૧૫ વનચર અનુચર થઇ કે, પણ જડે નહીં લકાપતિ; વિભીષણને પુછે રાધવ, ક્યાં ગયે એ દુમતિ. ૧૬ સાધન કરે; વિભીષણ કહે રામજી એ, અખેનું નિકુંભના રથ આપશે, ’નળ નીલ જાંબુવાન અંગદ, હનુમાન તે પછે ભા। નહિ મરે, ૧૭ આદિ સન્ન થયા; લઇ આજ્ઞા શ્રી રઘુનાયની, વ્રત ભગ કરવાને ગયા. ૧૮ વલણ. વ્રત ભંગ કરવા ગયા. વેનચર, વિભીષણે દેખાડયુ' સ્થળ જઇ; સાડના ઘા થયે સાદર, એવું કાય કરે નહીં. ૧૯ કડવું ૨૩ સુરાગ વેરાડી, વિભાષણે સ્થાનક દેખાડ્યું, જ્યાં બેઠા છે રાય; નિકુંભનાનું સ્મરણ કરે છે, માળા ધરી ફરમાંય. રકત વસ્ત્ર પહેāા લકાપતિયે, કંઠે મસ્તકના હાર; મધ માંસ શાણિત ઘટ ભરિયા, દારૂણુ સર્વ ઉપહાર. વનચર જેદ્દા ધસી પેઠા, સેવક કાચા ધ્યાન ભંગના ઉદ્દમ માંડ્યો, ન શકે ત્યાં વારી, ચંચળ ચેષ્ટા કરે કતક, મુખ્ય સામું ગુદ માંડે; મસ્તક ઉપર બેસી નાચે, રાવણુ મારી; ધ્યાન ન છાંડે. ગ્રહીને તાણે; નાના ભાત રજા, કુંડ માંડે કપિ વીર; ક્ષુદ્ર વચન અપરાધ પ્રકારો, મૂછ રેણુ રાખ છાંટે રાવણને, અગ્નિ લબ્યા કરી લઘુશંકા, ઢોળી નાંખે ભુંડું ભાખે પશુ, ભૂપ ન મૂકે ધીર. ૧૪૩ ૧૩ 1 ૨ 3 ૪ પ્ '