પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૪
પ્રેમાનંદ ભટ્ટ.

૧૪૪ પ્રેમાનંદ ભટ્ટ વાનર વીર પ્રત્યે કહે અંગદ, ઉઠયા નહીં અહંકારી; કૅશ ગ્રહીને લાવુ અહિયાં, એની માદરી નારી. એવુ કહેતાં ગયા અંગદ, જ્યહાં રાક્ષસની રાણી; આવા કહેતાં કેશ ગ્રહીને, સતી તાણી આણી. સહુચરી વૃંદ આક્રંદ કરે છે, મુખારવ બહુ થાય; વાડી માંહે અંગદ લઇ આવ્યે, જ્યાં ખેડા ધ્યાની રાય. પાલવ પડયા ભૂમિ બહારે, છે અä ઉધાડી કાયા; મંદોદરી આદ કરે છે, કેળ વાનરે સાહ્યા. ૧૦ વદન વીલુ' વ્યાકુળ વિનતા, રૂએ મેધનાદની માતા; રાવણની રાણી કપ તાણે, શુ' સુતે આજ વિધાતા. ૧૧ સહરિયા અતિ રાત્રે ભરિયા, રૂદન કરે દુઃખ સાલે; અખળાથી અમળા યમ છૂટે, કપિ પ્રત્યે કંઇ નવ ચાલે. ૧૨ શ્રવણે સાંભળે નયને નિરખે, શુ મહિપતિની મતિ બૂડી; મુખ આગળ મદાદરી ત્રિલપે, જ્યમ ટળવળે ટૂિડી. ૧૩ વિવિધ વિલાપ સતિને સુણતાં, શેષ સરીખા ટેલે; શત્રુ સરખા સુરગણુ રાયા, પણ રાવણુ રાય ન બૅાલે. ૧૪ દાદરી કહે સ્વામી મારા, જુઓ આંખ ઉધાડી; આ સસા મૃગ તાપસના સેવક, મુને લાવ્યા ઘેરથી કાહાડી, ૧૫ જીવતા વાધની ત્વચા નિસરે, તે ગતિ થાય ભારી; તે ધ્યાન તમારૂ ધિક્ પડા, જીવતાં તાએ નારી. ૧ ધન્ય રામ રઘુકુળના છંદુ, એ સ્ત્રી માટે વઢે આમ; તું પ્રત્યક્ષ દેખે ને નવ મેલે, નિર્મળ શઠ થયા. સ્વામ અંગદ કહું સાંભળરે તકર, તુને જગત્ કરે તિરસ્કાર; એક મતકના ધણીને ધન્ય છે, દશ મસ્તકને ધિકાર. ૧૮ દાદરીને હું લઈ જઈશ, કરી રાખીશ ધર ધણુયાણી; બીજા કપિ કહે અમે પરણીશું, તાણી સઘળે રાણી. ૧૯ પટરાણી પરમ પીડા પામી, વાનરે વતુ ક્રોધ કરી તવ ઊંચે વાનર વિનતા મૂકી નાઠા, ગ રાવણુ, હવે તપના ભંગ ૨૦ ક્રુરી આવ્યા જ્યાં શ્રીરામ; ધ્રુવીર પ્રત્યે કહે કપિયર, કરી આવ્યા અમે કામ. ૨૧ G ટ ૧૩