પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૫
રણયજ્ઞ..

રણયજ્ઞ. દાદરીને ધેર વળાવી, નૈ ચઢયા જુદ્દે રાય; ત્રીજીવાર સંગ્રામે આવ્યે, જાવા જમપુરમાંય, ૨૨ ૧૪૫ વલણ. જાવા જમપુર માંય, રાય આવ્યેા મૂઢ મતિ; રામ ખાણુથી પ્રાણુજાશે, કરી લ'કાંમાં જાવુ નથી, કડવું ૨૪ સુ-ર્ાગ સામેરી, ૨૩ સંગ્રામ કરવા રામ સાથે,રાય આવ્યે ત્રીજી વારરે; સજી શસ્ત્ર અસ્ર ને કચ પેહેરી, વાહને અસ્વારરે. દેશ ચાપ ભડલાકાર કીધાં, વરસતાં બહુ ભાણુ; ઘનશ્યામ સંગ્રામે ઊભે, ધનુષ્ય ધરિયું પારે. તવ ઇંદ્ર રાત્રે સમા જોઇને, મોકલ્યા નિજ થરે; માતલી સારથી સઘ લાવ્યે, સાધવા સુરને ધેરે. દશ સહસ્ત્ર ધેડા રથે જોડયા, છે મન પવનને વેગરે; રથ ચક્ર અતિશે ગાજતાં, જ્યમ ગગન ગાજે મેધરે. શત ધ્વજા કે પ્રથક રેંગે, દરા કળા પંચ સરે; જાણે એકીવારે કાટિ આદિંત, પ્રગટ થયા છે તત્રરે, પચરંગા પટવાળી ગાદી, સિંહાસન શ્રીકારરે; શુભ તક્રિયા ચમર વીજા, માગરે મેાતી હારે, ભમર ભમરી સહીરા, છે કઠેરે બહુ ચિત્રરે; ભા અ વસ્ત્ર આભુષણ માંય, જાત ભાત વિચિત્રરે. ફેરવતાં ધુધરા ધમકે, મેરડે માતી દાર; નવરંગ અંગ તુરંગ Àકે, કરે હીસારા હય સારરે. રવિ મડળ વા. ચંદ્ર મંડળ, અગ્નિ વાયુ ખગ વિમાનરે; એવા રથ અવની ઉતા, જોઇ રિઝયા શ્રી ભગવાનરે. ઉભય દળ વિસ્મય થયું, રાવણુ ભરાણા રાપરે; ક્રૂર દૃટે ઉચું જોયુ, ઈંદ્રને જાણી દેખરે, ૧૦ અસુરેશ અતિ રાષે ખેલિયે, સાંભળેા સા સુર વગેરે; નર વાનરને ફરી પાજે, પછે ઉન્નડું સ્વર્ગરે. ૧ રે ૩ ૫ 9 V