પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૬
પ્રેમાનંદ ભટ્ટ.

'

૧૪૬ પ્રેમાનંદ ભટ્ટ ભાતી રથથી ઉતરીના, નમ્યા રામને પાયરે; આ શ્રીજીની સેવા વિષે, રથ મેકલ્યા સુરરાયરે. ૧૨ પ્રભુજીની પદરજ થકી, એથ પાવન થાયરે; હાય સકળ શાભા શક્તને, યશ પ્રાપ્તિ પુરંદર રાયરે ૧૩ સ્નેહયુત વાયક સાંભળીને, રથે ચઢચા રઘુનાથ; કાપ્યા રામ ક્રોધજ કરી, ધનુષબાણુ લીધાં હાથરે. ૧૪ સિહુનાદ કરી ગંભીર સાદે, કીધો ધનુષ કારરે; તે શબ્દે વ્યાકુળ થઇને, ખળભળ્યેા સા સસાર, ૧૫ કરી સ્મરણુ વિશ્વામિત્રનુ, ભણે મત્ર પ્રયાગરે; અઅ વિદ્યા પ્રકટ કીધી, ત્યાં મળ્યા સધળા મેગરે, ૧૬ એક નિકુંભનાનું ધ્યાન ભાગ્યુ,ખીજી શિવના અશ્વ રાખ્યા નહિરે; ત્રીજો શાપ છે. નદીતા, તેણે શુદ્ધ રાજાની ગઈરે. ૧૭ ચા બાણ રૂષિ અગસ્તનું,પાંચમા શાપ છે સીતા તણે રે, છઠ્ઠા યોગ થયે સબ્યાસમે, દેવ સાથે ર્મ પામ્યા ધારે, ૧૮ સાતમો યોગ રથ ઉતા, સ્વર્ગથી પૃથ્વી માંયરે; આમા યાગ એ મનુષ રૂપે, મળ્યા શ્રી રઘુરાયરે; ૧૯ એ અષ્ટ યોગ અરિષ્ટ ઉપન્યુ, સૃષ્ટિનું જાશે કરે; શ્રીરામ રાવણુ હજુવા, કરી કાધની દરે. ૨૦ યદ્યપિ યુદ્ધ દારૂણુ કીધું, રાવણે ખળ પ્રાણુરે ખળ શક્તિ વિદ્યા નાશ પામી, બંધાં મેં ખાણુરે. ૨ અંતકાળ જાણી આપણા, ચિતમાં ચૈત્યેા ભૂપરે; વીશ કેચને કરી રામનુ, દે આણ્યુ રૂપરે. ૨૨ સર્વના હિતને કારણે, કાપે ચઢચા જગદીશરે; એક ખાણુ માર્યું કે માંહે, ત્રણ છેવાં શીશ. ૨,૩ બીજે ખાણું ખટ છેદ્યાં, રહ્યું મસ્તક એક નવ મસ્તક પડાં પૃથ્વી, તેય ન મૂકે ટેકરે. ૨૪ યમ ડેલે ભદગી એક દતા, ત્યમ એક શીરો ધીશરે, જાણે એક શ્રૃંગે ગિરિ ઝરતા, કરે રૂધીર ગળતાં રીશરે ૨૫ અમર વર્ગ સમે વધાવે, હું જેજે કારરે; એક હરત અવની ઉંચી આવી, ટયે ભૂમી ભારરે ૨ક