પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૮
પ્રેમાનંદ ભટ્ટ.

૧૪૮ પ્રેમાનંદ ભટ્ટ પાજ ખ’ડન કીધી શ્રી રામૈ,કલકામાંન કરેગમનજી; શ્વેતબિંદુ રામેશ્વર સ્થાપ્યા, પૂજા કરી એક મનજી. R સીતાજીને શ્રીરામ દેખાડે, આ અમેધ્યાની વાજી; આધેશજીનું સ્થાપન ગાદાવરીને બાટજી. કીધું, આ આ આ પંચવટી વન નાશિક યંબક, જટાયુ આશ્રમ નારીજી; આ અગસ્તસુક્ષણ અત્રિ, જુએ આશ્રમ રાજકુમારીજી, આ ચિત્રકૂટ ગ`ગા ત્રઢ વેણી, આ ગોભિલ નઞ કેહેવાયજી; આ ગંગા કેફ' આવાગમન, જ્યાં આપણે કીધું પાયજી. આ રૂષિના આશ્રમ અતિ ઘણા તે, આપણે દીઠા આંહીજી; આ આશ્રમે આપણુ સિયાં, વળતાં પહેત્યાં ત્યાંહીછ. સર્યું અટકયાં આપણુ, સર્વ કી વિદાયજી; જૂએ જનકની તનયા, મળ્યા રાણુ ને રાયજી. સાથે સાથે સ્થિર રાખી અયોધ્યે, વધામણી મેાકલાય; રઘુપતિને ચહુઁ લાગી, હનુમાન વધામણિયા જાયજી. વધામણી હનુમાને ખાધી, ભયે શત્રુશ્ન છે. અન્યછ; ભાવ સહિત ત્યાં ભયને કહેછે, એ આવ્યા સ્વામીન, નગર લેક સઉ હાટ સમારે, ઉલટ મનમાં ધરતજી; ચાટાં ચેાક પેળસસરાવી, સામગ્રી સજ કરતાજી. ૧૦ તરિયા તારણધામ સમારે, નાટક નૈતમ થાયજી; પૂજાની સામગ્રી લઈને, સૈકા સામા જાય. ૧૧ રાજ સામગ્રી સાથે આવ્યા, ભર્થ શત્રુધન સામાજી; ચરણે લાગ્યા રામચંદ્રને, સિતાને જોઇ સુખ પામ્યાજી, ૧૨ લક્ષ્મણને આલિંગ્યા મળ્યે, ભાઇ પુન્ય પવિત્રજી; હું ભા આવીને મળિયા, સખા સજન સા મીત્રછ, ૧૩ ભયં શત્રુન જોડે કેડે, કટક સંગાથે નમીયાજી; દીઠા મીઠા વીર પેાતાના, રાધવજીને ગમિયા૭, ૧૪ ચણૅ લાગે ભ્રાતને ભાગે, પુછે કુશળ પરપરજી; ચાદ વરસના ચેગ ઉતારી, શ્રી રામ પધાર્યા ઘેરજી, ૧૫ શ્રૃંગાર સજે ને દુર્દંભીખાજે, સીતા સંગ પરરિયાજી; નગર લોક નિરખે મન હરખે, વરસે કુસુમ જય કરિયા, ૧૬ 3 ૪ પ { 9 ( L