પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૯
રણયજ્ઞ..

રણયજ્ઞ. કૈકેઇ માતાને હાથ રામની ઉત્તમ દેશીછ, ૨૧ જોડીને, રામજી ચરણે લાગેજી; માતાએ વરદાન માંગ્યું જે, અપવાદ શિરના ભાગેજી, ૧૭ કૌશલ્યા આદે જે જનુની, તેને મળ્યા શ્રી રામજી; બ્રહ્મા આદે સર્વ દેવતા, આવ્યા જ્યાં શ્રીપતિનુ ધામજી. ૧૮ સર્વ ભળી છત્ર રામને દીધુ, વયે જેજેકારજી; રામનુરાજ ભૂતળે શાળ્યું તે, વર્ષ સહસ્ર અગિયાર૭. ૧૯ સ્વધામે પધાર્યા પુર લેાકને તેડી, એ રણયજ્ઞ થયા પૂરાજી; રાધવના ગુણને જે ચિત ધરશે, તેનાં અધ થાય ચૂૉજી ૨૦ કડવાં વિશ પદ પુરણ સાતસે, ખાર રાગ દશ દેશીજી; કથા હે વિસ્તારી, લીલા શ્રી સંવત સત્તર એકતાળશ , ચૈતર ચુદી બીજી; રવિવારે કથા થઇ પૂરણ, રશિયા જનની રીજજી. ૨૨ દેસાઇ મેહતા શકુરદાસે, મુતે આજ્ઞા આપી; ગુજરાત મધ્યે દિશા પૂર્વમાં, વડાદરાની ખ્યાતીજી. ૨૩ જ્યાં વૈષ્ણવજન ઉદેછે વાસી, વહાલા છે. શ્રીરામજી; ચતુર્વિંઔંશી જ્ઞાતિ બ્રાહ્મણ, ભટ પ્રેમાનંદ નામજી. ૨૪ ભણે સાંભળે નર નારી .જન, કોટી તીરથ ક્ળ થાયછે; બ્રાહ્માદિક પાતક નાસે, તેનાં ભવ દુઃખ જાય. ૨૫ શુભમતુ ને કલ્યાણકારી, મંગળ હરિનાં નામજી; ભટ પ્રેમાનંદ કહે કર જોડી, રાખે! શ્રારિ રામજી ૨૬ તે માટે મન ધરી સાંભળા, સીતાજીતુ દરણુજી; તેને કૃપા કરી શ્રી રામે ત્યમ તમને રાખે શરણુજી ૨૭ ગામ વડાદરૂ' ગુજરાત મધ્યે, કવિ પ્રેમાનંદ નામજી; શ્રાતાજન સરવે ગાજીને, વને વદે શ્રીરામજી. ૨૮ વલણ. ૧૪૯ રામ સત્ય છે કહેા સર્વે ગાજી, આવાગમનનું દુઃખ ટાળો; ભવ બૂડતાં ભૂધરેજી, ભુજ રયજ્ઞ સમાસ, ગ્રહીને કાઢશે, ૨૯