પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૧
લક્ષ્મણ હરણ.

લક્ષ્મણા હેરણ, વલણ. કહુ લક્ષ્મા હરણ જે, પુત્રી દુધન તીરે; હસ્તિનાપુરમાં સ્વયંવર રમ્યા,વાત કહુ તેની વરણીરે. કડવું ૨જી-રાગ મારૂ સુંદર હસ્તિનાપુર સાર, રાયદુર્યોધનના અહુ ભાર; ધૃતરાષ્ટ્રના એ તન, જેતે ભીમે કલ્યે નિધન, શત ભ્રાત છે સમરથ, દુર્મતિ દુઃશાસન બળરથ; શત ભ્રાત તણી છે જોડ, પૂર્ણ રાજ્યતણા છે કોડ. ભીષ્મપિતા મહા બળવાન, જીત્યા દેશ દેશ તણા રાજાન; દ્રોણાચાર્યે ગુરૂ મહા મુન્ય, અશ્વત્થામા છે અતિ પુન્ય. કૃપાચાર્ય ને રાય કહું, શકુનિ મામા ને વિધણ; છે સાત સહસ્ત્ર પ્રધાન, રાયને દે છે અતિ માન. મેટા મહારથી ખળવાન, સહુ એા ચાવે પાન; ચંદ્રવંશ તા જાણે ચંદ્ર, બુદ્ધિએ ભરીઆ જાણે સમુદ્ર. કાની બીક નથી ગણુતા, ધર્મ માટે અધર્મ હણુતા; એક સમે દુધન રાય, મનમાં ચિંતાતુર બહુ થાય. વિચાર કરે મન ત્યાંય, એઠો છે રંગમેહેલ માંય; આ કન્યા બાર વર્ષની થઇ, એને પરણાવું હું કહી. સુંદરવર જોઇએ ધર ગામ, કન્યાનું રૂડું લક્ષ્મણા નામ; પૂછ્યુ" ગુરૂને તેડી ધેર, કહી માંડીને સહુ પેર. સર્વ સભાને વિચા, શકુનિ કણને ભારે એવે થયા પ્રાતઃકાળ, ઉચાં વૃદ્ધ દંતધાવન કરી સહુ કાય, સ્નાન ધર્મ જે સવાપહાર દિવસ ચઢયા જ્યારે, રાયે સભા ભરીછે ત્યારે. સહુને પૂછ્યું. રાયે કરવું કેમ, લમનુ કરીએ કહેા તેમ; મોટા મારે મન ઉચ્ચાટ, નથી લગ્નના સુતા ધાઢ. નથી કન્યા જેવા વર, ધર ગાત્ર અને વળી જર; કન્યા રૂપ છે પરમ નિધાન, ઈદ્રાણી બ્રહ્માણી મૂકે માન. હવે વિચાર શ કરાવા, ગુરૂ કર્ણ કહા મન ભાવે; કણું ભક્ષ્યા કરી વિચાર, રચા સ્વયંવર શૂરને સાર મા ન ખાળ, ક્ષત્રીના હેાય; ૧૫૧