પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૩
લક્ષ્મણ હરણ.

લક્ષ્મણા હરણ. દક્ષિણ ભાગે દૈત્ય રાજા, ઉત્તરે યાદવ ભૂપ; ત્રલાય તે પાર ન પામે, દેખતાં છૅ રૂ૫. હા રા દેશે દેશના રાજાઓને, કાતરી લખાય; ધરના ગાર લેઈ કરીને, દક્ષણા અર્થે નય. હા રા. પ્રધાન કતરી લખે છે, જેતે દુર્યોધનની સહાય; દેશ વિદેશ બ્રાહ્મણને આપી, પોતે કરે વિદાય, હા રા વલણ. વિદાય કરવા બ્રાહ્મણાને, "ાતરી લખે તતખેવરે; દેશ દેશે કીર્ત્તિ ચાલી, સ્વયંવર માંડયા અશ્વમેવરે. કડવું ૪ થુ-રાગ કેદાયની-ખીજી દેશી. દેશ દેશે કકાતરી લખાયરે, લખે તે તે વિષે લૈઇ જાયરે; પ્રથમ દેશ લખાયરે, મદ્રરાયના વિસરાય રે. મદ્રદેશના સગા થાયરે, લખા લખેા તે કાશી રાયપૈ; વૈરાટને લખા ડી પેરર, દ્રુપદ આજે આપણે ઘેરર. લખા દેશના રાયરે, સિદેશ રખે રહી જાયરે; દંતવકત્ર શિશુપાળ શૂરરે, જરાસધ જે ખળ તણે પૂરરે. લખ્યા તેરે દેશના રાયરે, લખ્યા ચેરાથી નાયરે; લખ્યા બદલ છપ્પન ક્રેડરે, દેશમાં હીંડે મેડા મેડરે. દૈયા ભયા નથી ધરતારે, જેને છે વિશ્વભર ભરતારે; માગશીર્ષ શુદ્દા જોગ નિર્ધારર્, ' મુહૂર્ત શુભ રવિવારરે. સોમવારે જો દ્વારકાં ગામરે, વાત વાડવને કહી તે ઠામરે; જાદવ નીચ કુળ છેતે સારૂ રે, કન્યા આપવા મન નહીં મારે. નંદવ કામ તણા અવતારરે, રૂપ જોઇ નાખે કદી વરમાળરે; એવુસુણી વિપ્ર થયા વિદાયરે, દેશ વિદેશે કહેતા જાયરે. દેશ દેશે ક કાતરી વંચાયરે, સ્વયંવર રચ્યા દુધન રાયરે; કન્યા સુંદર રૂપ નિધાનરે, કે મહાભાગી લેશે કન્યાદાનરે. જેને વરમાળ ધાલે ભાઈ, તેને કરે દુર્યેાધન જમારે; નર . માત્રને નિરખવા મનરે, તજી નિદ્રા સોંપ્યાં તરે. દેશ દેશના આવ્યા રાયરે, ભરી પૂરીને ખેઠા સભાયરે; લઘુ વૃદ્ધને જોબન વેષરે, માથે ધોળા કાળા કેશરે. ૧૫૩