પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૪
પ્રેમાનંદ ભટ્ટ.

પ્રેમાનંદ ભટ્ટ લીલા પીળા લાગા અંગે ધરિયારે, રૂડાં ધાતિયાં પાતિયાં પેહેચ્યારે; હીરામણિ રત્નજડાવરે, માંહે સોનાના દાગીના સાવરે, એ આપ આપણે હામ, પાત પેાતાનુ' વાંચી નામરે; એટલામાં કાતુક હવુ'રે, શુકદેવ કહે તુજનેકવુ રે. પ્રભુને પટરાણી છે. આઠરે, તેમાં જાંબુવતીના કહુ ટાટરે; મૂળ રી'છડીની થઇ નારીરે, તેથી રાખે હાઠ માઠ ભારીરે. પટરાણીમાં પામે માનરૈ, વળી રૂડુ એક સતાનરે; તેનું નામ છે જાવ સાંભરે, રૂપે જાણે કોટિક કામરે તે મૃગયાને ગયા વનરે, ના મૃગને તY’તનરે; હય હરણની પુઠે ખેડયેારે, થાયે અશ્વ ત્યાં વાંસો ઉઝેડયેારે. નાસે વન ગુફામાં કુરરે, નાખ્યું હાથને થયે મન ભગરે; ચિંતા ચિત્તથી કાઢી નાખીરે, અશ્વતે ગાળ હશેરી ભાખીરે, થાકી તેાખાર તરફડિયેરે, સાંબ ધાયે કાઢી હડિયા; એવે સારગ સાંકડે આવ્યું રે, સાંબને શર મારતાં કાવ્યું રે. બાજુ પ્રદારે ગયા તેના પ્રાણરે, ત્યારે હરખ્ખા ધણું સુજાણુરે; ક્રમ તળે વિસામેા ખાવારે, ખેડ સાંબ શાંત થાવારે. રથ લેઇ આવ્યા સેવકજન, દેખીર્થને રીઝયુ મનરે; વસ્થ થઇ બેઠા રથ માંયરે, ગિરિ તરૂ આળગતા રથ જાયરે. રચે ખેશા આવ્યેા ગગા તીરરે, જે છે મનતા ગંભીરરે; તેણે સુણી એચીતી વાતરે, માગવા જાએ ચારણ ભારે. પૂછ્યું ક્યાં જાએ રૂડે વગેરે, તે કે જાશું દુર્યોધનને જાગેરે; લક્ષણવતી લક્ષ્મણા નારીરે, આજ વરશે ! ભાગ્યશાળીરે. સ્વયંવરમાં રેનું પાંદડુ કરશેરે, તે લક્ષ્માને વરશેરે; એવું સુણી ચાલ્યા તેણે ધમરે, આવ્યા હસ્તિનાપુર ગામરે. ત્યાં કોઈએ ન દીધુ' માનરે, મનમાં કાપ્યો જાદવ સાંભરે; નવ દીઢો જાંદવ કાઇત્યાંયરે, આશ્ચર્ય લાગ્યું ધણું મન માંયરે, જાણે ભાસ્કર પ્રગટયે સાંબર, રખે રાખે પિતાનું નંદવતી એક જોરે, વિવિધ રચનાની ત્યાં જય ખેડા ાદવ જોરે, વાધ્ય! મનમાં માટા ક્ર; જોઈએ અહીતા શુ થાયરે, કન્યા લે' પડે ભા। દાયરે. નામ રે; સાઈ ૧૫૪