પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૫
લક્ષ્મણ હરણ.

લક્ષ્મણા હરણ. હતા જાવતીને પુત્રરે, લક્ષ્મણા સાથે ભાંડું ઘર ત્રરે; દુર્યોધન સાથે કર' નુ રે, કન્યા લે લાતે ભારી શુરે. જે મુજ પિતા જગજીવનરે, તેને સાફ લાખ છે તતરે; કાપિ જીદ્દ કરતાં ભરિયેરે, એક એછ યે ન એરિયેરે. એવા વિચાર કરી મની, એ છે કે તરે. વલણ. તન ખે। જાદવ તણા, સભા સહુ વિસ્ને ઈરેક દીસતો અકળ સ્વરૂપ, જોતામાં તે શુધ ગઈ. કડવું ૫ મુરાગ સામેરી કન્યા મંડપ માંહે આવે, સુંદર રૂપ નિધાન; ઈંદ્રાણી બ્રહ્માણી રૂદ્રાણીનું, મૂકાવે તે માન. રૂપ કળા ગુણ્ ચાતુરી, તેજ તણા ખાર; બત્રીશ લક્ષણી બતી, રામાવળી ભાર અઢાર ચિન્હ ઉજ્વળ નખ કેરાં, દામ કળીશો દંત; પગ પાની ઉર શૅાલી રહ્યું, કેડ કેસરી લક. કપોળ ચંદ્રમા પૂર્ણ જાણે, ભુજ દંડ શુાકાર; વેણ વાસુકી ફેણુ શોભે, તેજ તણા અંબાર્. તેન કમળ છે મીન જેવાં, કીકી તેમાં શ્યામ; સાળ કળાએ શશિવર ઊગ્યા, જાણે પ્રગઢયા કામ. અધર બિંબની શોભા ધણી, જેવી માણુક જ્ગ્યાત; ના વાસુકી કીરની શૈાભા, જેવી દીવા ડેરી જોત. વસ્ત્ર સુદર સ્ત્રીએ પહેરમાં, ચણા ચાળી કસ ફસે; રૂપ જોઇ માનની કે', કામી પુરૂષનું મન હસે. ઝાંઝર લગર પાયે વાજે, હાર મુક્તાફળ કાર્ટ; કાને કરિયાં શાભતાં, હીરા જડિત્ર વેસર હારું, ચૂડે રૂડા હાથે શાભે, આંગળયે વીશે વીંટી; મૃગમદની ટીલડી ચેાડી, માંહે મીનાકારી લીટી, વરમાળ કરમાં શોભતી, આવી સભામાં વધ; રૂપ જોઇ રભા સરખું, સઉની ગઈ છે શુદ ૧૫૫