પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૬
પ્રેમાનંદ ભટ્ટ.

પ્રેમાનંદ ભટ્ટ રાય સહુને નિરખતી, ચાસ જોતી ત્યાંય; જાદવ પુત્રે વિચાર્યું, ખેડે બેઠે મન માંય, કોણ જાણે કાને નાખો, વરમાળ કન્યા તેય; કદાચિત રહી જઇશ, એકલે એવું વિચારીને પલવટ કીધા, ગ્રહુ એને હાથ; ઝાલીને રથ માંહે નાંખુ, ભીડી અંગશુ ખાય. વષ્ણુ. આથ ભીડી રથમાં નાખું, મન જાણ્યું પપ્પુ એકલેરે; ફ્રી કન્યા એવી નહિ મળે, મુજ ભ્રાત હતો કયાં એકલારે 1 કડવું. રાગ સારહી. એવા વિચાર કીધે! સાં”, મનમાં સમી કૃષ્ણ ને રામ; જે કરે ત્રિભાવન નાથ, ભીડી કન્યાને અંગશું ખાય, ગ્રહી તાણીને નાખી રથ, ઉપર બેઠો ત્યાં સમર્થ; હાંડ્યા રથ તે વેગે કરી, વ્હેતાં જોતાંમાં કન્યા હરી. હાંકી રથ ને આવ્યો બાહાર, સહુ રાય કરે વિચાર; બાઇએ આતે થયો અધર્મ, નહીં સ્વયંવરા ધર્મ નવ જાણ્યા જાદવના પુત્ર, આતે કામ નહીં કંઇ સૂત્ર; એવું વિભાસે સર્વ કાય, વળી ઉંચી દૃષ્ટે જોય. ફાઇ દીસે છે મતિમદ, છે કામમાં થએલા અધ; આવું કામ કોઇએ ન થાય, જરાસંધ શિશુપાળ પુરું ધાય. વાત સુણી વૈધન રાય, ઢ મહારથી રોષે ભરાય; ફર્ણ આદે દુઃશાસન તાંહી, શત કૈારવ સર્વે ભાઈ. ભીષ્મ દ્રાણુને કૃપાચાર્ય, અશ્વત્થામાએ સુશ્કે' આશ્ચર્ય; ચઢયા ખટરથી મહા શૂર, વળી બીજા 'તિ અસૂર, પેહુરચા ટૉપ ટાટર અખતર, ધનુષ્ય ચાપ ને રૂડાં શર; દળ ચઢયુ તે સાગર પૂર, વાજે ત્રંબાળુ રણુતૂર, દેઇ દદામું તૈયાર થયા, ધજા વૈજા કરકરી રહ્યા; તુ ઉભા રહે કાણુ છે શૂર, મારી કરશુ તને ચકચૂર. ત્યારે એ જાદવ વાણી, નથી જાણતા મતિ અજાણી; અમેા હૃદયના કુમાર, અમ ઘેર ઝાઝેરી નાર, ૧૫૬