પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૭
લક્ષ્મણા હરણ.

લક્ષ્મણાહરણ. વ' ભડું તમારી સાથ, કન્યા સણુતામાં દુર્યોધન કાપ્યા, મારી નહીં આવે તમ હાથ; ચુરીને લજ્જા લૉપેક. વલણ. શુદ્ધ કરવાને ચુરી મારીને લાજ લાપા, એમ ગાયે દુધન રાયરે; શુકદેવ કહે સુણ્ય રાયજી, પઢે યુદ્ધ કેવુ થાયરે. કડવું ૭ સુ-રાગ મારૂ ઈચ્છે મન, જે જા ભુવતીના તન; દીસંતે મહા ખળવંત, જેના પિતા છે જગજીવંત, એવાં કરતા આવ્યા કામ, ખીજો કઇ ન ાલે હામ; એછે જાદવ કુળની રીત, તેથી મનમાં થઇ મુને પ્રીત. પઘુમતે એમજ કી, રતિના હાથનું પાણી પીધું; એકખાએ ઇચ્છી એવી વાત, માળીએ મળ્યા અનિરૂહ નાય. કીધું' બાણુની સાથે જુદ, છપ્પન કેઢિ જાવ શુદ્ધ; સહસ્ત્ર હાથ કાપ્યા મહારાજે, લાવ્યા ઓખા અનિરૂદ્ધ્ કાજે. મુજ પિતા લાવ્યા રૂકિમણી, એવી વાતા શુ કહુ ગણી; સેાળ હજાર લાવ્યા રાણી, નરકાસુરને હાથે વણી. ચાલ્યુ આવ્યું કુળ અમારૈ, યુદ્ધ કરતાં દોષ કુણુ ગણે; સમાં બાણુ વય ને ટાપ, આવતાં કર્યાં અને આરોપ. હૈલામાત્રમાં પ્રાજે કર, કન્યા લેઈ દ્વારકાં પરવ; એવુ મન રાખી દૃઢ, પછે કાપ કા આરૂઢ, મૂકે ખાણુ તે લક્ષા લક્ષ, કાઢે હસ્તી ઘેાડાનાં ચક્ષ; ભાડે માતગમે!ટા ભદગળે, શૂરવીર વાધ્યેા ખળે. ખીજા રાય કરે જે જી, તેમણે વિચારી બુદ્ધ; એકઠા થઇ સહુકો માશ, એ બાળક શું કરનાર, એવુ’ કેહેતામાં શિશુપાળ આબ્યા, જાદવના મનમાં ભાવ્યો; તે દૈત્ય તણા છે કુમાર, અને ભુજમળા અદ્ભુકાર. એ તે મહામતિ , દારૂણુ યુદ્ધ કરે છે ; જેમ અશ્રમ'ડળમાં ચંદ્ર, જાણે અસુરે વીંટયા ઈંદ્ર, જેમ રવિ ધસેવાદળમાં, એમ. જાદવ પેઢો દળમાં; પ્રાત:કાળના રવિ જેમ, જાદવ શાત્રે દળમાં તેમ, ૧૫૭