પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૮
પ્રેમાનંદ ભટ્ટ.

પ્રેમાનંદ ભટ્ટ શિશુપાળને મારી ગદા મારી લાતે, ગદા ઝુટી લીધી હાથે; તતખેવ, ધરણી પડયા તે વળ્યા પ્રસેવ. મે ડી મૂછીંગત રહ્યા, પછે જ્યમ થમ એડ થયા; હા શિશુપાળ મહા શૂર, નાડીસેના જે ભરપૂર. ત્યારે આવ્યા રાજા શલ્ય, જાણે દીસે મેટા મલ; મારી ગદા જ્યારે જાદવને, વાગી રૂદૅમાં નંદન માધવને. જાણ્યું ખંડિત થયું રત્ન, તેથી કન્યા કરે છે જન; વા નાખે તે એ કરે, નાર રખે તું ચિંતા ધરે. મામાં ખાણુ તે કાટચાન કાટ, કાપ્યા શસ્ય રાજાને જોટ; માથેથી મુકુટ યેિ, બે ઘડી ભાભ તરક્રુડિયા ઉઠયા શલ્યને ખાધી હાર, જુદ જુએ છે ખેઠી નાર; આયુધ ઝુંટાવી લે વીર, મારે જેદ્દાને રણુધીર. વાકે મારે પછાડે અંગ, સહુ જોષ કા તિભગ; કાને ભારે મુષ્ટિ લાત, કાના ભાગી નાખ્યા હાથ, કાને ભાલા ખુઉંચી ભારે ભચ, કાનાં નાક કાપે કચ; કા ખગે ભી શૂર, કાને ક્રૂ કર્યા ચકચૂર. કાને ઉડાડયા પગની ડ્રેસ, વૃદ્ધ જૈખન ખાળેવેશ; એમ સહુને કસ્યા લથબથ, મુએ સારથી નાર ખેડે રથ. એવુ યુદ્ધ થયું. ત્યાં ક્રૂર, મારી ભાભી પધાયા શૂર; યુદ્ધ કરે દેવ નિરીક્ષ, અપ્સરા આવી અંતરીક્ષ. મહદ્ કર્મ જાદવે કીધુ', વેર વાળી સર્વે દીધું; જાદવે લીધા રૂડા ભાગ, વળી પિતાને વાગ્યેા લાગ. રણુ સહુ કોઇ ધરણે તળિયું, કન્યા કહે રત્નજ મળિયું; મે આવુ નહતુ જાણ્યુ', મારી વિધિયે રત્નજ આપ્યું. કાણુ પુન્યથી વર પામી, મારે જાવ સરખા સ્વામી; પિતાનું ક્ળ્યુ કપટ, સહુ કા પટ. લેતાં જાવતુ આસન, સામું દુ:ખ થયું રાજન; ભારથા જ હાસ્યા સહુ કાય, વળી વળી ઉંચી દૃષ્ટ જોય પકડા જાદવ દ્વરાખે। ઢાર, દા એને એ છે ચાર; એણે સભાની લાજ લાપી, હવે શિક્ષા દેવી મોટી. ૧૫૮