પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૨
પ્રેમાનંદ ભટ્ટ.

૧૬૨ પ્રેમાનંદ ભટ્ટ કડવુ 1૦ સુ-રાગ વેરાડી, દ્રાણુ નાઠા ધર્મ જાણી, બાળક સાથે શુ' યુદ્ધ; નણે ઇશ્વર કરતા હરતા, જેની અગમ નિગમ બુદ્ધ, દુર્યોધનને કહે ગુરૂજી, ફ્લુગમાં મેટા અન્યાય; બાળક સાથે જુદ્ધ કરતાં, ઉત્તમ શુ’ પાસાય, છતીશું તેા જશ નથી, હારીશુ તે વિપરીત; તે તા દેશ શીખ. એલિયા, હવે શેા ઉપાય; જે, બુદ્ધ કરવા જાય. આવિયા, રાય દુર્યોધન; ભીષ્મપિતા ઘેર છે, ત્યારે રાય વિભાસી કર્ણને હું મેકલું પામે કર્યું ત્યારે ભાઇ સાંભળે તે મારૂ, તે તારૂ નળ ધન ધન રાય સર્વે હાર પામ્યા, નાઠા લને પ્રાણ; રૂરિષના વિશ્વાસશે, માગે ભીખ નિવાણુ. કર્યું આલિયા, હસીને મુખ વાણુ; બાળક સાથે યુદ્ધ કરૂ', મારૂ' શું કરે વખાણુ, ભાઇ કામ એ છે તાહરૂ, ખીર્જાથી નવ થાય; એને બાંધી ઘેર લાવા, જ્યમ હમ કરીને દાય, સુણી વચન રાય કશું આત્મ્યા, હકારી નિજ વીર; ઉભા રહેતું રણ વિષે, કાણુ બળ પરાક્રમ ધીર. કણું કર્યું સાંભળ્યા છે, દીઠે છે કાઇ વાર; યુદ્ધ વેળા ઘણા દોહેલા, સહુવા શત્રુતે માર- એવુ કહીને ખણુ મૂકયાં, તેણે તે વળી સાર; જાવ કુંવર ઉપરે, ત્યાં મૂકયાં તે શર ચાર. તેહ કાપ્યાં કામણુગાળે, જોતામાં તે સાર; ત્યારે કર્યું સાત મૂકયાં, બીજા મૂકયાં ખાર. જોઈ આવતાં સજ થઈ બેઠા, જાદવ તન તેણીવાર; આવ્યાં તે કાપ્યાં ઝડપશુ, (જ્યમ)શેલડી કોલુમાં નિરધાર. ચપળા ચમકે મેધ ગડગડે, વાયુ થા કરે જેમકુ નિર્ધનના ભારથ જેવા, વૃથા કીધું તેમ.