પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૩
લક્ષ્મણા હરણ.

લક્ષ્મણા હરણુ. નિર્ધન મુક્તા મણિ ઇચ્છે, અપગે ગિરિ ચઢાય; વંઝા નારી પુત્ર છે, તેમાં કંઇ નવ થાય, એમ વૃથા ભાણુ કીધાં, કર્ણનાં જાદવે સાંય; વળી વેગે ખાણુ ભાર્યા, થયા સુઇંગત રાય. ક્ષણભર પડા પૃથ્વી, ખેડા થયા તતખેવ; કોપી કર્યું અભ્યાસ મૂકયુ, થયા પ્રકટ અગ્નિદેવ. જાદવે મેધામ સભર્યું, થયે। અતિ અંધકાર; રેણુ ડે કાંઇ નવ સુઝે, મેઘ વરસે મુશળધાર ત્યારે કર્ણ પવાસ્ત્ર મૃયુ., કર્યા નૃથા મેધ; વજ્રાસ મૂકયું જાદવે, ટાળ્યેા પત્નના વેગ. વલણ. ટાળ્યા પવનને વેગ તેણે, તવ કર્યું કા વિચારરે; પરશુરામનું ધ્યાન કીધુ, હૃદયા માંહે નિરધારરે, કડવું ૧૧ સુરાગ સારંગની ચાલ ટુકડી, વાણી. તન; જાખુવતીના માથે બદલ ક્રોડ છપ્ત. હૃદયા માંહે ક્રોધજ આણી, ખાણ મૂકે તાણી તાણી; જાદવ કેપ્યા ભન જાણી, હકારી વધે કર્ણ ધરે ધ્યાન હરિનું મન, જે જેના પિતા છે જગજીવન, કણું કાપ કરે ભન સાથ, કરે બાણ તણા વરસાત; સાંબ કાપે ભાણુ અનેક, જેને માથે પ્રભુ એક એને બાણુ ન વાગે એક, રેગ્યે પાગ ધરીતે ટેક; કન્યાને નવ લાગે રેખ, એવું પણ કહ્યું મીનમેખ. જુ કરે છે વિષેક, કશું આણ્યો મન વિવેક; મારી રહેશે કયા ટેક, આ બાળને ના વાગે રૂખ. બાળક પકડું નહિ મીનમેખ, સારથી મુજ પરાક્રભ દેખ; હુ તા પૃથ્વી ચઢાવુ. ચાક, ભીષ્મને મેં મારી દ્વાક, બીડી પરશુરામ શું ખાથ, હુંથી કપૈ મલેક નાથ; જાદવ જોધા લડતાં કાંપ્ય, હમણાં સાણસે પકડીશ સાપ. ૧૬૩