પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૫
લક્ષ્મણા હરણ.

લક્ષ્મણાહરણ. સ્માટકાર; જેણે જેવુ અન્ન ખાધુ, તેને તેવા તમે તમારા પુત્ર સર્વે, શ્ડા ચલાવા વેહેવાર, દુધને સ્વયંવર કીધે, જે લમણા કન્યાય; સભા કીધી સાંતરી, ત્યાં મળ્યા રાષ્ટ્રા રાય. ત્યાં તમારે કુંવર આવ્યા, કીધુ કન્યા કર્યું; મહુસૈાહા મારી પાથયા, પછે બાંધી ગયે કહ્યું. કુંવર કારાગૃહમાં નાંખ્ય, દુસ્તિનાપુર માંય; કન્યા તે પામ્યા નહી, જા છેડાને ત્યાંય. બાળકે કુંડુ કામ કીધુ, સાંભળેા નારદ;

  1. ગાં સબંધી કામ પડયું, એનુ' કેવુ હશે હારદ,

એવુ સુણતાં કાપે ચડયા, સ્વામી જગદાધાર; બળદેવજીએ વારિયા , કન્યા સહિત લાવુંનિર્ધાર. વેવાઇ કેરૂ' માન છે, અને દુર્યોધન મારા શિષ્ય, ગદા યુદ્ધ મેં શીખવ્યું, માટે માનશે ઇશ, માનશે તે। ડું થશે, કરીશું સારી વાત; કદાપિ નહિ માને તો, પછે મારીશુ લાત. એવુ કહીને બળદેવ ઊઠયા, અક્રૂર સાથે લીધ; સાત્યકિ મૈં સુશા, પ્રયાણુ હસ્તિનાપુર કો વૃદ્ધ જાદવ સાથે લીધા, બુદ્ધિ જેની અપાર; બળરામ ત્યાં સૉંચ્યા, જે શેષને અવતાર. હસ્તિનાપુર ચાલી આવ્યા, એકાંત વાડી માંય; દુધનને તેડવાને, બળદેવે મેાફલ્યુ યાંય. રાય આવ્યા રીઝમાં, પૂજા ગુરૂની કીધ; પાયે પડયા દંડવત્ કીધા, ગુરૂ શ્રેણી સિદ્ધ, અસૈન્યે કુશળ યૂછી, શિષ્ય ગુરૂ એઠા સાથ; કુવર કેરી ખબર પૂછી, કહેા દુર્ગંધન વાત. વલણ. રહે દુર્યોધન વાત મુજને, એ કામ તે યમ થયું; દ્વારકાં ભાંડે ખબર નથી, નારદે કહ્યું તે અમે લઘુ રે. ૧૬૫