પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૬
પ્રેમાનંદ ભટ્ટ.

પ્રેમાનંદ ભટ્ટ કડવું ૧૩ મુ-રાગ મારૂ હળધર કહે સુણુ દુધનરૈ, તું આપ્યું અમારે તનરે; છે બાળપણામાં છે.રારે, અને આંધ્યા તે યશ નહિ' તારારે, હું તેા ક" હુ ભાગી માનહૈ, પુત્ર આપ્યની રાજાતરે; તારે મારે છે મિત્રારે, હું કહુ દુધન ભારે. દુાધન ખેલ્યા વારે, કાંઇ તમે થયા અન્નથુરે; બીજી વાત સર્વે કહેજ઼્યારે, એ વાત મૂકી દેજ્યારે તમે જાદવ મદના ભરિયારે, નથી કાથી એસરિયારે; તમે ગુરૂને લાગુ પાયરે, આપી દક્ષણા કરૂ વિદાયરે. આ વાત મુને નવ ભાવીરે, ન માને તા જા રીસાવીરે; છે દુર્મતિ દુર્યોધનરે, નહીં માને એક વચનરે. આવતા હુતા સુંદર શ્યામરે, વારી રાખ્યા તે કરવા કામરે; ઉગરા નહિ છત્રપતિરે, બીજો નથી એવા ક્ષત્રીરે, હામ દામ તે વળી ઠારે, સાનમય દ્વારકાં ગામરે, વાજે છત ઉપર બેરરે, ખાઇ ગામતીની વહે હેરરે આ વૃદ્ધ કેહે છે તે માતેારે, અલ્યા દુધન છેડય તાનેરે; એવા ખેલ હૃદયમાં વ્યાપ્યારે, કાળજના અંધ તે કાપ્યારે. છે દુર્યોધન બળ પૂરરે, નવ મારે કોઈનુ શૂરરે; એ છે વાણી તે વળી કરે, છે જોબન મત્તમાં પૂરરે. તમે પિંડારાની જાતરે, નવ જાણો ક્ષત્રીની વાત; તમને નવ દે કાષ્ઠ કન્યારે, માટે કરતા હીંડા અન્યારે. ઘેર ઘેર વશિયર હાયરૈ, સા દરમાં નીકળે કાયરે; નથી તમારા બાપનું રાજરે, મારી ભાભા ને કર્યું કાજરે તમે ઉંપાનને સમાનરે, ખેલ્યા દુાધન રાજાનરે; મુને રીસ અંતમાં ઝાઝીરે, મારી જાદવને થાઉ રાજીરે, એવાં વચન ખેાળ્યેા મુખ શ્યામરે, કાપે ભરાયા અળરામ; ઉલ્લુ’ કરૂ હસ્તિનાપુરરે, મારી ભાગી કરૂ ચકચૂરરે. વલ ચકચૂર કરૂ ભાગીને, કાપે ભરાયા અળદેવ; હળ મૂશળનું સ્મરણુ કીધું', તે આબુ' તતખેવરે,