પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૭
લક્ષ્મણા હરણ.

લક્ષ્મણાહરણ. કડવું ૧૪ સુ-રાગ કાનડે1. શુકદેવ કહે સુણ્ય રાયજી, હા રાયરે; હળધર પે ભર્યા મનમાંય, ત્યાં શું થાયરે. જાણે કે આવ્યા નિરધાર, હા રાયરે; ઉલટયું સપ્ત સાગર વાર, ત્યાં શું થાયરે. ધે દીસે જેવા કાળ; હા રાયરે; જેવા ધરી દે શાર્દુલ કુળ, ત્યાં શું થાયરે. મુજે દીસે જેવા ભાણુ, હે રાય; જેવાં ચાલે રામનાં બાણુ, ત્યાં શું થાયરે. ગદાએ જેવા એરદેવ, હૈા રાયરે; પ્રહ્લેકાળે જાણે મહાદેવ, ત્યાં શું થાયરે. હસ્તિનાપુરમાં હા રાયરે; જાય; સમાચાર ગયાપુર માંય, ત્યાં સુ' થાયરે. હળ ભેર્બુ ગામ છે જ્યાંય, હૈ રાયરે; જાણે નાખ્યુ ગંગા માંય, ત્યાં શું થાયરે. હળ ભેરવ્યુ અતિ કાપ કરી, હા રાયરે; ઉંધી વાળવા નગરી મન ધરી, ત્યાં શું થાયરે, હળ ઘાલીને તે મરડ', હૈ।રાયરે; હસ્તિનાપુર ખળભળયુ', ત્યાં શું થાયરે. ત્યારે લાકે મન વાશિયુ', હા રાવરે; સર્વે વગર માતે મરિયુ, ત્યાં શું થાયરે. જન સર્વે આવી નમ્યા, સુણ્ય રાયરે; અમને અહંકારે દમ્યા, લાગે। પાયરે. દ્રાણુ ભીષ્મે ત્યાં આવિયા, સુણ્ય રાયરે; હવે કન્યા કરી વિદાય, લાગે। પાયરે રાજ્ય ઊંધું વળ્યું. આ વાર, સુણ્ય રાયરે; છે શેષનાગના અવતાર, લાગો પાયરે એ સમયને કેમ પહતાય, સુણ્ય રાય; કાંકરે મક્કમ ઝીતામ, લાગા પાયરે,