પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૯
લક્ષ્મણા હરણ.

લક્ષ્મણાહરણ. જેમ તારા ન જાય ગણિયારે, તેમ જાદવ ન જાય ભણિયારે; ઉપર ઉપરથી ગણ્યા વ્રુઠ્ઠુ બાળરે, જેને જેઘટેંતે રાય આલ્બરે. ગણાવું સ્ત્રીની સખ્યા અમારીરે, વ્હેવાઆપે ન થઇએ ભીખારીરે; યશોદા રહિણી ને રૂક્ષમણીરે, બીજી સેાળ સહસ્ત્રચ્છે રાણીરે. તે ઉપર શત મેઢી રાણીરે, તેમાં આઠે છે પટરાણીરે; છે જાદવ છપ્પન ક્રેડરે, વળી જાદવપતિ રણુછેડર. તે સર્વેની લેખા નારીરે, રખે મૂકી દાસ દાસી વિસારીરે; ઉદ્ધવ અક્રૂર હિરના દાસરે, જેના હૃદયામાં અવિનાશ, લખે પ્રધાન કહું ત્યાંયરે, સાંભળે તે દુધન રાયરે; હેરામણી પૂરી કેમે ન થાયરે, મારું રાજ્ય સમૂળુ જાયરે, એમનું કદી પૂરૂં ન થાયરે, જ્યમ ત્યમ લાગુ' ઍમને પાયરે; સુભદ્રાને આપ્યા સોળ શણગારરે, કિમણીને નવસર હારરે. સહુને એકમાડાં સારરે, વસ્ર જોડા સાળ હજારરે; જાદવને હાથી ઘોડા અપારરે, સોનુંરૂપું મેતીના હાર બળદેવને વસ્ત્ર અમુલ્યરે, પોતાના ગુરૂનું કર્યું સુલરે; ભગવતને લાગ્યા પાયરે, મુજથી પૂરૂ કેમે ન થાયરે. હેરામણી મેકલીકા વિદાયરે, દ્વારામતિ અનુચર જાયરે; ખાંધી ચેરી ત્યાં અતિ સારીરે, મંગળ ગાય કારવની નારીરે, નારીના મધુર સ્વર લાગેરે, નાનાવિધ વાજિંત્ર વાગેરે; વલણ. વાગે વાજિંત્ર વિધ વિધતાં, હરપ્પાં નરને નારરે; હેત પ્રીતથી કન્યા પરણાવે, દુવૈધત રાય નિર્ધારરે, કડવું ૧૬ મુનાગ આશાવરી, ગોરજ લગ્ન વિચારી લીધુ', રાજ્ય ગુરૂએ ત્યાંયરે; વધેડે તે સાંઢિયા, પાંકણુ કાયરે. ઢાળ. ચેરીમાં પધરાવ્યાં. કન્યાયરે, વરને લાવ્યા હળધર રાયરે; અંતરપટ ખાંધ્યા અતિસારરે, પીઠી ચોળી મીંઢળ તૈયારરે. ૨૨