પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૦
પ્રેમાનંદ ભટ્ટ.

૧૭૦ પ્રેમાનંદ ભટ્ટ પહેલુ માઁગળ વરતાયરે, તે મગળે હસ્તી દાન અપાયરે ત્યાં તે ખીજી મંગળ વરતાયરે, તેમાં અશ્વનાં દાન અપાયરે ત્યાં તે ત્રીજી ભગળ વરતાય, આપી સહસ્ત્ર સવચ્છી ગાયરે; ત્યાં તે ચેથુ' મંગળ વરતાયરે, આપ્યાં ભેમિનાં દાન ધાંયરે, એ રીતે વરહ્યાં મંગળ ચારરે, ધોળ મગળ ગાય કરવ નારરે; વર કન્યા આરાગ્યાં કસારરે, કાંકણુદારે પડયે કન્યાને ભારરે. હર્મ્યાં સહુકા નરને નાર, લક્ષ્મણા ભાગ્યશાળી નિર્ધારરે; સખિયા સાભાગ્ય વધારે ચારરે, અખંડ સાભાગ્ય કહે સા નારરે. પરણી ઉઠેરે, દુર્યોધનને હર્ષ ન માયરે, માતી હીરે વર કન્યા સર્વ સાજન ઉભું પૂઠે; વધાવ્યાં વર કન્યાય. ભાટ ચારણને ભવયા, નાટક ચેટક ટેટક અજયારે; ગુણી ગંધર્વ ગીત ગાયરે, સાને સતેખે દુધન રાયરે દાન આપી કરે છે પસાયરે, વર કન્યાને તા કરે વિદાયરે; શીખામણુ કે કન્યાની માયરે, ત્યાં તે જયજયકાર થાયરે. બંદીજન મેલે અતિ સારરે, ઉત્તમ માન પામ્યાં નર નારરે. વલણ, નર નારી માન પામ્યાં, બળદેવને લાગ્યાં પાયરે; ભીષ્મ દ્રણ અશ્વત્થામા કહે, આતા કામ સારૂ થાયરે, કડવું ૧૭ મુ–રાગ કેદારો, શુકદેવ કહે પરીક્ષતને, સુણ્ય d' રાજનરે; વિદાય કરે છે શેપને, જોડે જાંબુવતીને તનરે. સાજન સહુ ટાળે મળિયુ', રાજા સહિત સહુ જનરે; હસ્તિનાપુરમાં સર્વ આવ્યુ, હરખ્યા Àણુ વિદુર મનરે હા ખુશીને કન્યા વળાવી, ઘણું લાગ્યાં પાયરે; દુ:ધન લાગ્યા પાયરે. નમી નમી બળદેવને, ચૂકયે ક્ષમા કરો, તમા મુજને મળતા રહેજો, હું જાણું હું ભૂલ્યા તમારા શિષ્ય ; જગદીશરે. બળદેવ કહે સુણ ધન, ધરમ રીતે ચાસરે; મહકાર હેઠા મેથ્યુ ઉતરી, રાખજે હરિદાસ થ્રુ વ્હાલરે,