પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૭૪ ભ્રમર પચીસી. 201 રાગ આશાવી. શ્રીપતિ શ્રીગુરૂ ચરણુ કમળનું, ધ્યાન રૂદેમાં રાખુંજી; સ'વાદ ઉદ્ધવ વ્રજ નિતાતા, ભ્રમરગીતાને ભાખું જી. એકાન્ત ઠામ આધવને તેડી, દાસ પાતાના જાણીજી; સ્નેહ સંભારી વ્રજ વિનાના, નાથને નયણે પાણીજી. આશ્ચર્ય પામી ઉદ્ધત પુછે, આ પરબ્રહ્મનેશી પીડાજી; એક ધડીરે મુને નથી વીસરતી, શ્રી ગાકુલની ક્રીડાજી માત પિતા યમુનાવદ્રાવન, વાંસલડી ગાવાળાજી; યાયાગ્ય સર્વે સાંભર, વિસરતિ નથિ વ્રજ ખાળાજી. ગુપ્ત સંદેશા ગાપ વધૂને, કાણુ સગાતે કહાવુ જી; પ્રેમાનદ પ્રભુ કહે ઓધવને, તમેને ઘટેળે જાવુ છુ. પ૬ ૧ લુ-રાગ પચ્છ. ગોકુળીઆમાં નંદ તણે ઘેર ઉદ્ધવજી તમે જાજોરે; ના મળજો ગાપ વધૂને, દૂત અમારા થાશેરે. ઉપદેશ આપજો નઃ પિતાને, પુત્રભાવને ખાજો રક જસાદા માવડી એનાં, આંસુડાં જરી લુજોરે. ગાકુળ સંગાતી ગાવાળીઆને, રામ રામ જઇ કહેજો રે; અવગુણ ગાશે ગેપીકા, તે ધીરા રહીને સહેજેરે, વાંસલડી કામળી મેાર મુગઢને, ચાંપજો હૈયા સાથ; ધોળી હરણી કાળી કાબરી, ગાયને ફેરવો હ્રાથરે. યોગ આપો જ નારીને, આત્મજ્ઞાન કાંઇ આવેરે, પ્રેમાનંદ પ્રભુ પરમેશ્વર, મેં સદેશા કહાવેરે. યદ ૨ જી-રાગ હુાલેશ. શિખવા સંદેશ દિવ્યર્થ, આપ્યા પોતાના મહારાજે; ઉદ્ધવજી શ્રીગોકુળ વ્યાયા, ગોપીને મળવા કાજેરે. ગા ગા ગા ગા ગા