પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૬
પ્રેમાનંદ ભટ્ટ.

૧૭) પ્રેમાનંદ ભટ્ટ અમાને કઇ એ સભારે છે, કે વહાલે મુક્યાં વિસારી; શરીરે અન્યા વા છે, રામ ને ગિરિવરધારી. વીસ એ જશોદાએ ઉખલતુ ખયે, મેં આવીતે છેડયે; પ્રેમાનદ પ્રભુ પરમેશ્વરે, હુને શા માટે તરછાડયા. વીરા જશાદાજશાદા એમ એલીયાં, સાંભળેા ના વીર; પુત્ર વિના હું માવડી, જ્યમ પ્રાણવિના શરીર. ઉદ્ભવ હાડ ગયા હરી છેક, અમેા ર’ક ઉપર શી કર ટેક, શું લેઇ જાશે દેવકી, જેણે લીધે મારા પુત્ર; પરમેશ્વર એને પુછશે, મારૂ’ ઉડયું ધર સૂત્ર. ઉદ્ધવ કરમાં દીવેને કૂવે પડે, ઉદ્ધવ સ્વારથી અંધકાર; કવે કર્ભે કાળા ગ્રહ ભાગવ્યાં,વળી આગળ શેક અવતાર. ભાઇ પોતાના મરાવી, જેણે લડાવ્યાં બહુ લાડ; પ્રેમાનદ પ્રભુની માતાએ,મૈને જીવતાં મુકાં તે પાડ, ૫૬ ૭ મુરાગ ઉદ્ધવ આશાવરી માત્ર યાદવ નવ જાણા; ઉદ્દવ વસુદેવના પુત્ર કહ્યા ગર્ગ, કાંઇ મે વિશ્વાસ નવ આણ્યા. ઉદ્ધવ૦ છેલ્લે અવસરે હું પુત્ર પામ્યા, ઉર્યું તે રમાડયા; માણુસ દેખતાં મથુરામાંથી, હરિએ હાંકી કાઢયેારે મા રંકને વસુદેવ રાજા,ખળ વિના ખેલીએ શાનેરે; પરમેશ્વર આગળ ન્યાય થાશે,જો લખ્યુ નીકળશે પાનેરે વસુદેવે પુરણ વેરજ કીધુ',નવ રાખ્યા દીકરીએ દીવે; પ્રેમાનંદ પ્રભુ ક્રી નવ જોયુ, માબાપ મરા કે છવારે ઉવ ઉદ્ભવ પદ્મ ૮ સુ. નદ———ઉદ્ભવ જશેકા——શામળીએ મુને શા જ માની સગાઈ સ્વર્ગ મૃત્યુ પાતાળ ચાર યુગ, ચૈાદ ભુવનના લાકરે; પુસ્તક માંહું નથી સાંભળ્યુ' જે, માતુ' સમપણુ કરે. શામ માટે તરાડીરે; જોડીરે ક્રમ