પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૭
ભ્રમર પચીસી.

ભ્રમર પચીસી. હું દહીં વલાવી શું ક', મુને દીઠી ન ગમે ગાય; સુનાં મેટર મુગટનેવાંસળી,દેખી પાપી પ્રાણુ નવ જાયરે, તે એક વાર આવે કૃષ્ણજીતે, પેટ ભરીને પય પાઉરે; પ્રેમાનદ પ્રભુ કૃષ્ણજીનાં, મીઠડાં કરીને મરી જારે પદ્મ ૯ સુ-રાગ આશાવરી ઉદ્ભવ-પતિતાં દુઃખ જાણી, પછે ઉદ્ધવ ખેલ્યા વાણી; તમા આત્મજ્ઞાન વિચારા,હરી કહાં થકી પુત્ર તમારો. તમારા તન કર્યાં થકી, જે ચૈાદ લેાક વ્યાપી રહ્યો; એ શામળાના સંગથી, નાભીથી બ્રહ્મા પેદા થયા. વેદ શારદ ઋષી નારદ, પામે નહિ માતા પણ; તે પ્રભુને પુત્ર કહેતાં, બંધન થાએ મા આપણુ, આદ્ય મધ્ય ને અંત જેહુને, યાર કા પામે નહિ; તે કાણુ પ્રકારે યશોદા તું, બ્રહ્મની માતા થઈ. દેવકીએ નથી પ્રસવ કીધા, તમે ઉછે! નથી; પુત્ર ભાવને પરહરી, ઉપદેશ માનેા સર્વથી. અણુમાત્રથી અળગા નથી, સર્વ રૂપ અંતરમાં જુઓ; જગત પિતા ખાઈ પુત્ર શાના, થા વિયેગે શુ' રૂ. સ્થાવર જંગમ રહ્યા વ્યાપી, વ્યાપક એહ રદે ધરા; પ્રેમાનંદ પ્રભુ ભ્રમ જાણી, પુત્ર ભાત્રને પરહરી, ૫૬ ૧૦ સુરાગ પંચમ જયાદા~માતા જરોદાજી ખાલીયાં, ઉદ્દવ સાંભળેારે; અમે અજ્ઞાનીનાં મન, છે કાળા કામળારે. તેને ચઢે બીજે રંગ કે, પહેલી શ્યામતારે; ગુગૃહિણુ વાળી લેક, જ્ઞાન નથી પામતારે. તમાકહા બ્રહ્મ બ્રહ્માદિક નૈતિ નવકળેરે; હું મ આણુ વિશ્વાસ, બાંધ્યા મેં અનુખલેરે, પોઢાડયા પારણા માંહી, કે ગાયુ. હાલ રે; તે સુખ સબારીતે, રાઈ રાષ્ટ્રને મળે. ૧૭૭ શામ શામ