પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૯
ભ્રમર પચીસી.

ભ્રમર પચીસી. ઉદ્ધવજી આવ્યારે હસતા આંગણેરે, ગોપીએ જાણ્યા જાદવરાય; પ્રેમાનંદ પ્રભુએ મુને મેકલ્પેારે, ગોપીતે ઉદ્ધવ લાગ્યા પાય. વાતલડી. પ૧૨ સુ-રાગ માટે ઉદ્ભય-હંત શ્રીમથુરાં થકી આવ્યા, ખાઇ સંદેશા કાંઇ લાબ્વે મોકલ્યા છે શ્રીમહારાજ, પુ પ્રગટ અહીં શીકે લાજ, હરિનુ’ મત અહીં યાંછે ત્યાં ગાત્ર,નથી વીસરતાં તમે પળ માત્ર; ગોપી ગાપી કરતા હીૐ, ઘણું વિરહ તમારો પીકે. વ્રજનારી તે ધણુ' હરખી, લાગી વાત તે સ્વમા સરખી. એકાન્તે બેસાડીને પુજન કી, ગરણાદક ઉદ્ધવનુ લીધું; વિપ્ર પ્રભુને સેવક જાણી, ગાપી મેલી વિશ્વની વાણી. પદ ૧૩સુરાગ મા તેશ અતર છે; ગાપી-તમા વીડલકના વીર, વીલ જેવા છે. રૂપે જીવણજીની જોડ, ગુણે જો કેવા ઇં. બલભદ્ર સરીખા ભાત, તમને કહેતા વહાલે વાત, પ્રીત નિરંતર છે. ગેપી ગાવિંદની વાત, વિધિથી વેગળી; તે તમ સધાતે ગેટ, કચન કીધી મળી. ભાઇ તમારા વિશ્વાસ, હરિને આવ્યેા છે; એણે મુકી જનની લાજ, સદેશે. શા કાવ્યો છે. તમે। મન મૂકી કરે। વાત, ધીરે અવલખી; અમે સર્વે હરિનાં સ્નેહી, નથી કે કુટુમ્બી, આજ મથુરાં વસીયા પ્રાણુ, અહીયાં અજા છે; તમે મન મુકી કરેા વાત, કાહાની લજ્યા છે. વ્રજ વિયાગને વિહાર, કાળજ ધ્રાય પા; અમે હારી માળ હજાર, દાસીને દાવ પડયેા. ખાઈ લાખ ટકાની લાજ, લુલી મળી લેભીતે; ૨ક ઉપર શામળીા શૂર, મા પેલા ધોખીને, તે વીચારી આપૈ સતૈષ, મનનુ દુઃખ તજ્યું; જેણે ખીજાં કીધાં માબાપ, અમારૂ કાણુ ગળ્યું ! ૧૫૮