પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૧
ભ્રમર પચીસી.

ભ્રમર પચીસી. માખણુ ખાઇને અમે ભીખ મંગાવ્યાં,છાશ ગોકુળની નીઠીરે; વલાવતાં તર કાઢી લીધી, કીધી ગોળી અડીરે, મહાવજી, ગાવિંદ વિના ગાક્રુળિયામાં, ગેટ ન લાગે મીઠી; પ્રેમાનંદ પ્રભુ એમ સભાત્રા, વિરહતાની અંગીઠીરે. મહાવજી. ૫૬ ૧૭ સુ ૧૮૧ ચદ્રાવળી-કાળજ કઠણુ થયાં, પ્રભુ તે ન ગયા પ્રાણ; એ જીજ્ગ્યા પે ભરવું રૂડુ, ઉદ્ધવજી તમારી આણુ. કાજ. જે સમે પધા વહાલા, ક્રી અક્રૂરની સાથ; પુટથી જે પ્રાણુ જતા તેા, અંતર માંહે બ્રા પકે, તે ગોકુળમાંહું ઘેલી થઇ પ્રેમની પરીક્ષા થાતરે. કાળજ. આષથી નવગેરે; ચાલુ, કામ કાજ નવ સુઝેરે. કાળજ સાચુ જાણી અમે સરવસ સોંપ્યુ', અખળા માણસ ભેળીરે; સુખ દેખાડી દુઃખ દેખાડયુ, ઉંચાં ચઢાવી નાંખ્યાં ઢાળીરે કાળજ સાળ શણગાર અમે શાને પહેર', ગમે ન ઉત્તમ સાડીરે; પ્રાણુનાથ પરદેશી થયા, અમેા હીંડું રૂપ કલા પડીરે. કાજ, વ્રજપુર તા યમપુરતું લાગે, યમુનાં થઈ વૈતરણી; . ગાય વાણુ થઇને ખીહાવે, ખાવા ધાએ ધરણીરે કાળજ કુકર્મનાં બારણાં ઉઘડી, સુકર્મે દેવાયાં તાળાંરે; કુળવત કુબ્જા સહુ ઉપર થઇ, ગુનેહગાર ગાવાળાં, કાળજ ભરજાદ અમે નથી મુકાતી, મેઘલનાં બાંધ્યાં રહીએરે; માંડ માંડ જો કહાવે વહાલા, અમે ઉઠી મથુરાં જઇએરે. કાળજ. ઉદ્ભવ અમે મહા સુખ પામ્યાં, તમે આવ્યે હરી આવ્યારે; પ્રેમાનંદ પ્રભુ પરમેશ્વરે, શા શા સંદેશા કારે કાળજ ૫૬ ૧૮ સુરાગ કેદારેશ રાહી-તિરણુ નાવલો નેટ મુકી ગયે; ઉપજતા રસ એણે પીધા, નિરક્રુષ્ણુ. ત્ર દાઝયાં વનને પરહરે મૃગલા; અતીત તજે જેમ અહાર પહોતા. નિરજીણુ. નિધનને જેમ પરહરે પરસલી; વિધ તજે જેમ યજ્ઞ માતા, નિરચુ,