પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૨
પ્રેમાનંદ ભટ્ટ.

૧૮૨ પ્રેમાનંદ ભટ્ટ વિરહ વિયેાગની દાઝી છે વેદના; પરિયાગ રૂપી - હ્રદયે વજ્ર ચાડયું, રાધા મીઠાઇ ખાઇને મન એસયુે; કુબજા ખટાઇપર મન દોડયુ. તન મન ધન અમે શ્યામને સપિયું; તેાયે નાખી ગયે કષ્ટ ફૂપે નિરગુણુ. નિરગુણુ, નિરગુણુ, પ્રેમાનંદ પ્રભુ રામ રીઝયા ઘણું; મથુરાંથી આવ્યા. ભ્રમર સ્વરૂપે, નિરગુણુ, ૫૬ ૧૯ સુ-રાગ કેદારો-ઢાળ બીજો.. શધા-ઉદ્ધવજી શું કીધુ હરીશુ માયા લાગી; પરહરી અભાગીરે. વપુ અમારાં જોયાં; ગાવાળીએ વાવ્યાં રે ફટી, અરે શામળીએરે; નિરગુણના ગુણુ સભારીને, અંતરમાંહે પરજળીખેરે. કુટુળ સધળુ વેરી કીધુ, લાભી લાક થઇને બેઠા, લાજ મુકાવીને વસ્ત્ર હરી લીધાં, મનમાન્યું પાતાનું કીધું, સાચી પ્રીત પ્રભુની જાણી, શરીર અમારાં સૌર; પ્રાણુનાથ પરદેશી થયા તે, કર્મ અમારાં કાપ્યાંરે. ગુપ્ત વાત ઉઘાડી ફરતાં, ઉદ્ભવ મરીએ લાજી; સરદ સમયનું સુખ સંભારી, મનમાં રહીએ દાઝીરે. ઉદ્ધવ ઉદ્દેવજી આ ભમરા આવ્યા, કાએકના ગુણુ ગાતેરે; પ્રેમાનંદ પ્રભુ પરમેશ્વર છે, નારી રગે રાતે ઉવ. ૫૬ ૨૦ સુ-રાગ વસંત. ચંદ્રભાગા-હાંહાંરે ભાગી ભમરારે, ઓધવજી ભમતા ભાળેારે; રખે બાઇ એમ કરીને માને, રત કપટી કાળારે, જેટલા કાળા તેટલા કપટી, વિશ્વાસ કાને નવ કરીએરે; કાળા સાપની સંગત કરતાં, કોઇ એક દહાડા ભરીએરે; ઝીલીએ જો કાળી જમુના, અધવચ આણી મેળેરે; વિશ્વાસ આપીને કાળો કાયૈ, જો સસ્તક મુક્રિય ખાળેરે. ઉત ઉ૧. ઉવ. હાંહાં. હાંહાં.