પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૩
ભ્રમર પચીસી.

ભ્રમર પચીસી. જો તેણે કાળા કેશ પાખીએ, તે અતે ધળા થાએરે, પથી તે કા કુશળ ન આવે, જે કાળી રાતે જાએરે. આ કાળે! મધુકર કરે બહુ ચેષ્ટા, લેવા ઈચ્છે ભકર’દરે; કુસુમ ઘટા દેખી ગોકુળની, કરે નાના વિધના કુદરે આજ નીરસ કુસુમ વૃંદાવન, મધુકર જા મધુવનમાંરે; શત્ર વૃષભ કુસુમની વાસના, ખુરી છે તુજ તનમાંરે. તારૂં વદન અતિરંગિત થયું છે, સેક્યનું કુમ કુમ લાગ્યુરે; તે દેખાડવા શું આવ્યા ધૂરત, જા અહીંથી માન માગું રે. અમેા પાગશુ કરી કરી લાગીએ, ધૂરતને નવ ધીરે; ત્રટયુ’ મન સાંધ્યુ' નવ જાએ, જેમ મેાતી વચ્ચેથી ચિર્યુંરે ગેપ વધૂ કહે ઉદ્ધવજી આ, કાળાનાં કાતક નીરખેારે; પ્રેમાનંદ પ્રભુ પરમેશ્વર છે, ભેગી ભમરા સરખોરે. પદ૨૧ સુ-શંગ મા-ઢાળ બીજો. રાધા-સ્વામીની કહે શ્રી કૃષ્ણને, સુણુ ભમરા૨ે; શું લાગેા ગઢ પદ વેશ, ભાગી ભભરારે. શકે આલિંગન દઇ શકી, મુખે લાગી કુમ કુમ રેખ, હાયે ચાર ચરણ જે જીવને, તેહનુ પશુ નામ કહેવાય, તેને જ્ઞાન ન હાયે અતિ ધણુ, મુખ ધાત તે ચિષ્ટમાં હોય, છે ખઢ ચરણ તાદ્વારા વિષે, સુણુ ભમરારે; માટે ડાઢ પશુ તારૂં નામ, ભોગી ભ્રમરારે, પક ધતુરે પરહરી, વિશ્રામ, રાધા કીધા આજ મધુવન પ્રફુલિત થયું, સાંઢ પામીશ તું પરીમળ, આજનીસ કુન્નુભવદ્રાવનતાં, વનમાળી ત સીંચે જળ, સુણ ભમરારે; ભેગી ભમરારે, સુણુ ભભરારે; ભેગી ભમરા રે. સુણ ભભરારે; ભેાગી ભભરારે, સુણુ ભમરારે; ભાગી ભભરારે, સુણુ ભમરારે; ભેગી ભમરારે, સુણુ ભભરારે; ભેગી ભમરારે, ૧૯૩ હાંહાં. હાંહાં. હાંહાં. હાંહાં. હાંહાં. હાં.