પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૪
પ્રેમાનંદ ભટ્ટ.

પ્રેમાનંદ ભટ્ટ છે શ્વેત માળા તારા માં, સુણ ભમસરે; શુંકુબ્જાએ આપી અહ, ભેગી ભમરારે, પ્રેમાનદ પ્રભુ મે ઓળખ્યા, સુણુ ભભરા; તારે નીપટ છે સ્નેહ, ભેગી ભમરારે. પ૬ ૨૨ સુ-ગ માર્ ઉદ્ધવજી-તો બાઇ કામ ક્રીડા ભાગ: તો. તો. તો. સંદેશા એ કૃષ્ણે કહાળ્યે, સાધા સહુકા શ્વેગ. સચરાચર જે રહ્યા વ્યાપી, સતચિત્ આનંદ ભગવાન; તે અગમ ચારે નિગમ જેનું, ધરે શકર ધ્યાન જેમ છંદુનાં પ્રતિબિંબ તે, પ્રથક પાત્ર થાય; જળ તર’ગને કનડ કુંડલ, જગતમાં જદુરાય, તશે. છે વસ્ર નાના ભાતનાં, પણ વિચાર એકજ પુત્ર; જ્યાં જોઇએ ત્યાં રહ્યા વ્યાપી, જસાદાતા પુત્ર. તને. પાવક છે જેમ કાષ્ટ માંહે, દધિ માંહે નવનીત; પ્રેમાનંદ પ્રભુ પરમેશ્વરને, આળખ્યાની એ રીત. પદ્મ ૨૩મુ-રાગ સામેરી, ગાપી-શામળીએ ચેઠગ કહાત્મ્યો, પાતળીએ યાગ કહાવ્યા; દાઝયા ઉપર ઉદ્દી, વળી લુણ લગાવવા આવ્યેારે, શામ લાઇ સ દેશાથી સદેહ ટળી, પ્રીત પ્રીછી કાણુ જાણેરે; વીંછી તે વેદનાએ વળગ્યે., દયા કશી નવ આગેરે. અમે દૈવે કીધાં જોગણી, બેઠાં કૃષ્ણ વળાવીરે; અક્રૂર અમારૉ ગાર થયા, ગયા તે રાખ મેળાવી. એ યેાગ જ્ઞાનનુ' મીસ કરીને, ઉત્તર દીધેરે; અમેા લડાવે લીધેરે શામ શામક શામ સદ પુરૂષના સ્નેના, ઉદ્ધવજી તમે ગામ પધારા, પૂરું મુકારે; કુળાને જ શ્વેગ આપે, શંખકારે. શામ બહાર ભીતર રહ્યા વ્યાપી, વ્રજના વહાલા; શરીર માંડુ કૃષ્ણ વિના, નથી ઠાસ લેારે કાના લગી કુંભ ભર્યો, નથી નીર્માતુ રે; નખ શિખ ન દલાલ ભી, કહાં તેગ સાધુ શામ શામ ૧૮૪