પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૩
ચિત્તાવચાર સંવાદ..

ચિત્તવિચાર સંવાદ. એ ઊપર દૃષ્ટાંતા ભલાં, શળે અંગે માને મળ્યાં; ચિત્ત તુ તે જેમ દર્પણ હાય, આગળ સરખુ પાછળ તૈય. પ વડે પેાતામાં છે તેજ, તે અંતરતુ ન લહે હુંજ; કાચમાંહિ કાંઇ શક્તી નથી, ભાસક શક્તી શાશે ગ્રંથી. ટ જે શીશાથી અળગુ પડે, ભાસક શક્તિ ન શોધી જડે. તેનું પાછળ પાપક અવાચ્ય, તે શીશુ ને તુ' તે કામ. 29 તેવડૅ તુજમાં ગ્રાહક શક્તિ, એ પ્રકારથી ઉકલે વ્યક્તિ; એ છે તારી મૂળ વૃત્તાંત, હવે સાંભળ આચણ એકાંત. ૯૮ તું સામ્ર આવી જે રહે, તે જાણી દર્પણમાં છે; તેમ ચિત સર્વે તારે વિષે, પાધુન નિસરે જે જે લખે. ૯૯ ચિ ભઇ મુજમાં ભાસ્યુ તે શુ', કહેને પ્રથમ લહું તે હું; ૧૦ચિત કાને જે તેં સાંભળ્યું, તે ૠણી એક મણિમાં કહ્યું, ૧૦૦ દીઠું ચર્મ ચક્ષુએ કરી, તેને તું તાં મેડો ધરી;- જે પદાર્ચ તુજ સામેા થયા, તેણે તું રસાસ થૈ રહ્યા. ૧૦૧ તુજ માત્ર તે થાય તુજવડે, જેમ ઘણુમાં પ્રતિ બિંબ પડે; તે અવતાર ધરણા ચોવીશ, તે તે માની લીધા ઈશ. ૧૦૨ દેવ નાગ સ્થિર ચર બહુ પિડ, તારી કલ્પી સઘળી મ’ડ; બ્રહ્મા કેશવના કપ તુ, તુષ સત્તાયે એવુ હું. ૧૦૩ બ્રહ્મા વિષ્ણુ ઈશ કાણુ કહે, જ્યારે માટે તુજને કહુ તું જડ થૈને રહે; ૧૯૩ તારા બાપ, એ સધળા તારા છે વ્યાપ. ૧૦૪ ધણા પડ તે સુક્ષમ સ્થળ, તેમાં સૂત્ર તેનું શું મૂળ; ઈશ્વરમાં તુ ઈશ્વર રૂપ, છવિષે તુ જીવ સ્વરૂ૫. ૧૫ સાસુ કાયે નથી, દીસે છે તારી મારથી; મહાનિધિ છે પણ તુજતહ્યું, તુ માને સામર્થ્ય આપશુ, ૧૦૬ મહા નિષિ કેરી સેજ વિલાસ, તુજ મુજ દ્વારા હાય પ્રકાશ; મહા નિધેિ તે સેજેંજ અરૂપ, તુ વિલસે થૈ આવે રૂપ. ૧૦૭ રૂપ થાય તાં તુ પણ હાય, રૂપ દર્શિતુ વિશ્વા સાય; જો તુ તારૂ કે તુજપુણુ, તે કહેવા નહિં પર આપણુ. ૧૦૮ અપ'ચિકૃતે પચિકૃત થાય, તે પાછું તેમાં વળી જાય; તે। તુ તેમાં રહેતા નથી, તે ને તું મહાનિધિ મેથી. ૧૦૯ ૨૫