પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૪
અખો ભગત..

મખા ભગત. સર્વ થાતુ' દીસે તુજવડે, તુ નેતાં આબુ નહિ પડે; ડું જાણું છું તાં હુ નઇ, એમ જોતાં ખેડું જ કઇ ૧૧૦ ત્રણ પદના સમઝાણે ભેદ, કરન્ટે એક ટેડ ઉચ્છેદ; પિંડ તે આ ચરચા થાય, પિડ વિના શુ ખેલ્યું જાય, ૧૧૧ તે ૐ હું તુંવ, પડે પડે કૈાય ન રહે પદુ; પિંડ વિના ખાટુ આ જાણ્ય, પિડ વિના કહે ક્યાં રહે પ્રાણ. ૧૧ર પિડ પડયે ક્યાં જાએ નૃત્ય, તેની મુને કહું નિશ્ચલ; એ રીતે પૂર્છા આવાર, તે રાખ્યા છે સ્યા નિરધાર. ૧૧૩ ચિત્ર હમણાં તા ભાસે છે સળગ, કનક કુંડળ ખેતાં ન અલગ્ન; વિ૦ તાત એમ જો હમણાં હશે, તે પડ પડયે તેમ રહ્યું જશે, ૧૧૪ જ્યાં જેવું તાં તા બ્રુ, દેનુ કારણ ન ગણું હું; મહાનિધિના તરગ આ ચિત્ત, દૈવતે ભૂતતણી આવૃત્તિ. ૧૧૫ સેજ સ્વભાવે ઊઠે લેર, સામર્થ્ય ઘેરાધેર; વિ માટુ તેણે ભૂત પ્રત્યે જ્યાં જાય, લા ચારાશિ ભિષ્મ ભરાય. ૧૧૬ પિંડ પ્રમાણે તું થઈ રહે, દેહે સરખા થૈ તે વહે; નુત્રે પૂર્વ જે પાતાતણુ', તે તાં હેન્દ્ર સ્વતંતરપણુ’, ૧૧૭ ચિવ એ સ્વતંત્રતા જ્ઞાને હાર્ય,વધુ નાતે સ્ફુરણ નભ્ય જોયે; માનવ વિના અનેરી જાય, ત્યાં તાયે તેણુ સાક્ષાત, ૧૧૮ વિશ્વ શુષ્ટ ને તાત કહુ' હું વિચાર, માનવ દેહ નથી નિરધાર; રાક્ષસ દેવ માનવ ગજ નાગ, અજા વૃક્ષ ને કપિ ગજ કાગ, ૧૧૯ જાત જાણુવા મેં કહ્યું તને, ચૈતન ગાંઠ જાણી રે મને; સઘળા છે આ ચિદના વિલાસ, તારે કરો તેજ તપાસ. ૧૨૦ ખિ પશુ ક્રમ જળચર જોય, અળગા ચૈતનમાં નથ કાય; દેખિ દીન અવાસ્થ્યને ચિત્ત, રખે માન્ય થાડાપણુ’ વિત્ત ૧૨૧ ચિવણ ? પ્રિય સુત એક વિચાર, નહિં એ કાંઇ ઉડા નીરધાર; મેં પુછ્યુંતુ તે કયાં ગયું, નહિં કણ્યુ તે આગળ થયું. ૧૨૨ મુવા પછિ શું પૂઉં તને, તે આણિયે સ્ફુરિયું મને; વિશ્વ મને તાત તુ કહિ દેખાડ, તા જાણુ' તારિ ભાંગી જાડ, ૧૨૩ ચિં જ્યારે મુને સુષુપ્તી હાય, દેહ પ્રાણુનુ સ્ફુરણ ન હૈય; એવુ જાણુ મારૂ રૂપ, તારે હજ સંદેદિત ભૂષ. ૧૨૪