પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૫
ચિત્તાવચાર સંવાદ..

ચિત્તવિચાર સ’વાદ. જારે શ્રુતિ કળ સુષુપ્તીતી, તારે હું આવુ દેવ ભણી; દેહ સંગે સકલ્પ લટે ખર્ટ, વિષે ભેગ કે શાસ્ત્ર ખટપટે, ૧૨૫ પણ તે ની જાગૃતતા ધર્મ, વૈકુંઠ સરખા એને મમ; જામત તે દેડના વેવાર, મુજ નિદાન તાં પરપચ પાર. ૧૨૬ વિ હવે તારૂ હું સમજ્યા સાર, એ નિશ્ચે આત્મ્યા નિરધાર; ચિ. એવું મારી દૃઢે પાયુ, જોતાં મારૂ કાંઇ નવ થયું. ૧૨૬ ત્રિ તાત ત્તારૂ એ ધર નિત્ય રહે, તારે તુ શુ બીજી કહે; ૧૯૫ એ તે' દેહનુ’ કર્યું નિદાન, મુક્તિ બંધનું ટાળવા માન. ૧૨૮ ચિએ રીતે મને છું પડયુ, ચિત ચિદ્દતણું દ્વાર ઊડયુ; વિષ્ણુતણું સત્વગુણુ રૂપ, તે ઘટમાં હું છે તદ્રુપ. ૧૨ રોગુણ તારે બ્રહ્મા હુંજ, સૃષ્ટિ કરતાં મન રાખું છુંજ; તમેા ગુણ તાં હર તેમ, ઉત્પત્તિ સ્થિતિ સદ્ઘારણુ એમ. ૧૩૭ મૂર્તિ ત્રણુ વરતે મુજવ, તે પાકે ને ભાંગે ડે; જગતતણાં એ ત્રણુ, તે સમૈં મારાં આચર્યું. ૧૩૧ કારણુ અજ હરિહરને પ્રેરક હુ, તે તે સર્વે નષ્ટ તું; વિ પિતા વાત હું જાણું ખરા, પણ હું ન ચાલુ તુથી રે. ૧૩૨ તેવુ તુજને દા એધાંણુ, મળિ આવે તેા કશ્ય પરમાણુ; ઈદ્રવૈરાચને પૂજ્યા અજપિતા, તો ગુરૂ શિષ્યમાં આપણુ હતા. ૧૩૩ વિશદ કરી ઉર્યું નિજ ધામ, વૈરાયન પામ્યા વિશ્રામ; તેવુ' ન માન્યુ વ્યાસે ભદ્રે, રિને આવ્યા કમળભૂત કને. ૧૩૪ મુખ્ય ભાનના ચિંત તુ, પાદ્રારા નિકળ્યેા હું; માને તે પરમ ચૈતન પ્રાય, નહિ તે જીવ રૂપ તું સદાય. ૧૩૫ ચિ શુ મ્રુત હું કહુ તે તુ વિચાર, ચાદ લેકમાં તુજ વિસ્તાર; તારિ સહાયે દૃષ્ટ પડયું, પણ તુ વિના તે રહેતુ અયુ. ૧૩૬ ચૌદ લેાક લગિ ચાલિ સુરત, તે જાણે હસ્તામળ વસ્ત; જીવઈશ્વરને ભેદે કરી, આ ખુધ બ્રહ્માંડેવિસ્તરી, ૧૩૭ હિરણ્યગર્ભનું પ્રતિબિંબ થાય, પ્રાયેં સ્વયંભૂ નિધિ કહેવાય; તે કહુ તે। કે કેવડેા, કચ્છ સાક્ષાત તેજ તુ ડો. ૧૩૮ વિ સાંભળ તાત કહું હું સાર, એ સમઝણુમાં મોટા ભાર; વાત હું પુછું તને, તે ઠેરાવીને કહે મને. ૧૩૮